Abtak Media Google News

ત્રણથી વધુને ઈજા પહોચી: પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડા ઉતારવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લો એ સાંતિ પ્રિય જિલ્લો સમગ્ર ગુજરાત મા ગણવા મા આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા થોડા સમય થી જૂથ અથડામણ ના બનાવો મા વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગઈ કાલે ફરી એક વાર ચુડા ના ઝોબાળા ગામે જૂથ અથડામણ નો બનાવ સામે આવિયો હતો .ત્યારે ગઈ કાલે સાંજ નાં સમયે સુરેન્દ્રનગર જીલ્લા ના ધાગધ્રા ના ચુલી ગામ માં અંગત અદાવત રાખી બે જૂથો સામ સામે અથડાયા હતા ત્યારે સામ સામે જૂથો અથડાતા ૩ થી વધુ લોકો ને નાની મોટી ઇજા પહોંચી હતી.

Advertisement

ત્યારે સમગ્ર પંથક મા અરેરાટી ફેલાઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધાગધ્રા ના ચૂળી ગામ મા ગઈ કાલે રાત્રિ ના સમયે એકજ સમાજ ના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં ૩ થી વધુ લોકો ને ગંભીર ઈજા ઓ પહોંચી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના નાના એવા ગામમાં જૂથ અથડામણ થતાં ધાગધ્રા ના ચુલિ  ગામ મા અરેરાટી મચી જવા પામી હતી.

ત્યારે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં ૩ થી વધુ લોકો ગંભીર ઈજા પોહચતાં ઇજા ગ્રસ્ત લોકો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધાગધ્રા ના ચૂલી ગામ મા જૂથ અથડામણ ના કારણે પોલીસ સમગ્ર પંથક મા ઉતારવા મા આવી હતી.

ત્યારે અગાવ ની જૂની અદાવત  રાખી ને ગઈ કાલે ૨ એકજ સમાજ ના જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો

સુરેન્દ્રનગર જીલ્લા ના ધાગધ્રા ના ચૂલી ગામ મા ગઈ  કાલે રાત્રિ ના સમયે એકજ સમાજ ના બે જૂથો સામસામે આવી અને એકા બીજા ઉપર હુમલો કર્યો હતો ત્યારે પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ને જૂથો ને છુટ્ટા પાડયા હતા ત્યારે આ જૂથ અથડામણ એકજ સમાજ ના ૨ જૂથો જૂની અદાવત ના કારણે જૂથ અથડામણ  થયું હોવાનું પ્રાથમિક તપાસ મા ખુલ્યું હતું ત્યારે આ જૂથ અથડામણ થતાં ૩ થી વધુ લોકો ને ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારે સારવાર અર્થે આ ૩ થી વધુ લોકો ને તાત્કાલિક રાત્રિ ના સમયે હોસ્પિટલ માં ખસેડવા મા આવી યા હતા ત્યારે સમગ્ર પંથક મા ચકચાર મચી જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.