Abtak Media Google News

ઉપલેટામાં બેંન્ફ ઓફ બરોડા શાખા દ્વારા વર્લ્ડ બ્લડ ડોનેશન ડે નીમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પના મુખ્ય મહેમાન પદે જીલ્લા બેંકના ડિરેકટર હરીભાઇ ઠુમર હાજર રહેલા હતા આ કેમ્પમાં ર૧ બોટલ રકત એકત્ર થયેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા બીઓબીના મેનેજર કે.જે. વાગડીયા, પ્રકાશ વ્યાસ, વિનોદ જોષી, રાહુલ યાદવ, રાજુ ગલચર, હેતલ નંદાણીયા, જશવંત મણીયાર, ડી.કે. મકવાણા, રસીકભાઇ, અભિષેકભાઇ સહીત બેન્કના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.