Abtak Media Google News

અભિનેતા અજય દેવગનની ફિલ્મ બાદશાહો માં એક તરફ ઇમરાન હાશમીનું કિરદાર દમદાર છે ત્યારે બીજી બાજુ હોટ એન્ડ બોલ્ડ સની લિયોનીના આઈટમ સોંગનો તડકો પણ છે . ફિલ્મનુ આ સોંગ કાલે રિલીઝ થવાનું છે પરંતુ આ સોંગને લઈને ઇમરાન હાશમી ઘણા જ ઉત્સુક છે કે તેમને સોંગની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે. તસ્વીર સાથે ઇમરાન હાશમીએ કેપશનમાં લખ્યું હતું , “શર્મ ઓર મૈ તો એક વાક્ય મે નહીં આતે.. ક્યાં આપ ઇસસે સહમત હૈ ?’’ ઇમરાન હાશમી દ્વારા આ પોસ્ટ મુક્વામાં આવી ત્યારે કમેંટમાં સની જવાબ આપ્યો કે “ઇનોસન્ટ ઓર તું , કભી નહીં લેકિન મે ઓર તું હૈલ યસ’’સોંગના શબ્દ પિયા મોરે છે જે કલ રીલીઝ થવાનું છે. ઇમરાન હાશમીના ફેંદ ઘણા સમયથી તેની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.