Abtak Media Google News

શેરબજારમાં આજે ખુલતાની સાથે તેજી જોવા મળી છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +108.79  પોઇન્ટ વધીને 39,069.58ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +5.35 પોઈન્ટના ઉછાડા સાથે 11,677.50 પર વેપાર કરી રહ્યો છે.

મંગળવારે ડોલર સામે રૂપિયામાં 7 પૈસાની મજબૂતી જોવા મળી છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.83 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.90 પર બંધ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.