Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને રાત્રીથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. તો ઉનામાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાંમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે.

Whatsapp Image 2019 06 18 At 9.44.08 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.