Abtak Media Google News

આંદોલનના સુકાનીઓ દ્વારા રણનીતિ  ઘડાઈ

અમરેલી શહેરને  બોડગેજની સાન આપવા માટે  રેલ્વે સ્ટેશમાં આંદોલનના સુકાનીઓ દ્વારા બેઠક પોજવામાં આવી હતી અને સમગ્ર આંદોલનની રણનીનિ ઘડી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી   તા.3ના રોજ બપોરે 12:39 મિનિટે રાજમા ચોકમાંથી રેલી નિકળશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે,

Advertisement

આ અંગેની વિગતો આપતા આંદોલન સમિતિના વિપુલ ભરીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં અન્ય વિસ્તારોમાંથી બોડગેજ પસાર થાય છે. પરંતુ જિલ્લા મક અમરેલી શહેરને હજુ સુધી બ્રોડગેજ નો લાભ મળ્યો નથી અને 2013માં આ માટેની મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી અમરેલી શહેરને જોડતી શાઇન તેમ ખોડગેજનું કામ ચાલુ થઇ શકયું નથી. કોડ- અમરેલી શહેરને બ્રોડગેજ નો લાભ મળેલી તેમજ અમરેલી શહેરમાંથી સુરતને જોડતી ટ્રેનનો પણ લાભ મળે એ માટે વહીવટી તંત્રને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ મહિનાથી. આ આંદોલનને ધરા પર લાવીને બનાવવા માટેની જાહેરાત કરવામાં આવીહતી. સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યાર સુધીમાં 2000 કરતા પણ વધારે લોકો એકઠા થયા છે,

આ આંદીયાની રીતિ ઘડી કાઢવા માટે અમરેલી રેલવે સ્ટેશન ખાતે અમરેલી હેરના આંદોલન સાથે જોડાયેલા આગેવાન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં સમગ્ર કાર્યક્રમની નીતિ નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર આંદોલનના કાર્યક્રમ માટે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે. શરૂઆતમાં અમરેલીના કલેકટર, સાંસદ વગેરેને દૈવી સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે. તે પછી આંદોલનને વધારે બનાવવા માટે જરૂરિયાત મુજબ જંગી જાહેર સભા, અમરેલી શહેર બંધ, ઉપવાસ આંદોલન. રેલ લોકો કાર્યક્રમ વગેરેની જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.