Abtak Media Google News

જામનગરના પડાણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવા આવ્યું છે રૂપિયા ૨૦ લાખની કિંમતના વિદેશી દારૂ પર વહેલી સવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

Advertisement
Bulldozer-Turned-On-20-Lakh-Foreign-Liquor-Seized-At-Padana-Police-Station
bulldozer-turned-on-20-lakh-foreign-liquor-seized-at-padana-police-station

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.