Abtak Media Google News

સેન્સેક્સ 338 પોઇન્ટ વધીને 34,344 પર ચાલુ છે. નિફ્ટી 97 અંક વધીનો 10,551.75 પર ટ્રેડ કરે છે. સોમવાર ખુલતા દિવસે તેજી સાથે જોવા મળી રહ્યું છે.

સેન્સેક્સ 250 પોઇન્ટ ઊપર અને નિફ્ટી 10,525ની ઉપર વધ્યા છે.

રીયલ્ટી, ફાર્મા, ઇન્ફ્રા, મેટલ અને ઓટો 2 ટકાથી 1 ટકા વધીને તેજીને આગળ વધારી રહ્યા છે. આઇટી અને પીએસયુ બેન્કોમાં સાધારણ નરમાઇ છે. …

સેન્સેક્સમાં 26 શેરો વધેલા છે તેમાં ટાટા સ્ટીલ 4.53 ટકા ઊછળીને ટોપ પર છે. ટાટા સ્ટીલ ઉપરાંત એચડીએફસી બેન્ક, રિલાયન્સ, એલએન્ડટી, મારુતિ, યસ બેન્ક જેવા શેરો 2.8 ટકાથી 1 ટકા…
વધ્યા છે. જોકે, એસબીઆઇ, ઇન્ફોસીસ, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્ક ઘટેલા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.