Abtak Media Google News

દાડમ આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય છે. તેના નાના નાના દાણામાં રસથી ભરપુર હોય છે. તેના બીજ અને છાલમાં પણ કેટલાય ગુણ હોય છે. દાડમનું સેવન કરવતથી દિલસાથે જોડાયેલી બીમારીઓથી બચાવ થઈ શકે છે.

દાડમના 7-9 પાંદડાઓ વાટીને એક ટિકિયા બનાવો.ઘીમાં ગરમ કરી બાંધવાથી બાવાસીરના મસ્સામાં ખુબ લાભ થાય છે.Images0દાડમના 10 ગ્રામ તાજા પાંદડાઓ 100 ગ્રામ પાણીમાં પીસી અને ગાળીને  સવારે અને સાજે પીવાથી અનીયત્રિત ધડકાનમાં  લાભ થાય છે  અને હદય રોગમાં ફાયદો થાય છે.  Image0Sદાડમનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઓછું થાય છે. આ કારણે હાર્ટઅટેક, સ્ટ્રોક અને કિડનીની બિમારીઓનું જોખમ ઓછું થાય છે.Pomegranate Healthઝાડા હોયતો દાડમની આજુબાજુ માટીનો લેપ કરી તેને ગરમ કરી.તે પછી દાણાનો રસ કાઢી તેમાં મધ ભેળવી પીવાથી લાભ થાય છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.