Abtak Media Google News

થોડા સમય પહેલા ગાડી સાથે કોઈપણ વાહન પાછળ ઢસડાતું હોય તેવી ઘટનાઓ ઘટી હતી ત્યારે સુરતના પલસાણામાં ફરી એકવાર આવી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં ટેન્કર કારને ઢસડી જઈ રહ્યો છે ત્યારે આ વીડિયો વાયરલ થતા પલસાણા પોલીસ દોડતી થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના પલસાણા નજીક નેશનલ હાઇવે પરની છે જ્યાં ટેન્કરે કારને લીધી હતી તેમ કરેલ લગભગ કારને 500 મીટર સુધી ઢસડી હતી. કારને ટેન્કર ચાલકે એકાએક અડફેટે લીધી અન્ય બાઇક ચાલક અડફેટે આવતા બચી ગયો સમગ્ર ઘટનાનો લાઈવ વિડિઓ વાયરલ થયો વિડીયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ

વીડિયોમાં જોઈ શકાય છે કે ટેન્કર ચાલકે કારને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલે કે ગભરાઈને બ્રેક મારવાની કોશિશ કરી હતી પરંતુ આગળના ભાગે 500 મીટર સુધી ઢસડી હતી.ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.