રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ શકે અને કોઈના બદલે કોઈ મુસાફરી ન કરી શકે તે માટે આધાર નંબર ફરજિયાત બનાવાશે. તેના વગર ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે. રેલવેએ સિનિયર સિટિઝનને ક્ધસેશન મેળવવા માટે આધાર નંબર ૧ એપ્રિલથી ફરજિયાત કરી દીધો છે. આ માટે ત્રણ મહિનાનું ટ્રાયલ રન હાલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તમામ મુસાફરો માટે આધાર નંબર ફરજિયાત બનાવી દેવાશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે વર્ષ ૨૦૧૭-૧૮ માટે નવો બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.
Trending
- PIBએ ખોટા સમાચાર ફેલાવતી 9 YouTube ચેનલનો પર્દાફાશ કર્યો…
- અમદાવાદ : થલતેજમાં IPS અધિકારીના પત્નીનો આપઘાત
- માર્ગ સલામતી જનજાગૃત્તિ અર્થે રાજકોટના બે યુવાનોએ બાઇક પર કર્યું છ હજાર કી.મી.નું ખેડાણ
- જેકલીન ફર્નાન્ડીઝનો ડ્રીમી સાડી લુક જોઈને ફેન્સ થયા દિવાના…
- રાજકોટ : રૈયામાં વેવાઈ વચ્ચે ખેલાયું ધિંગાણું: મહિલા સહિત ચાર ધાયલ
- શું તમે પણ નવો ફોન લેવાનું વિચારો છો..?? માર્કેટમાં આવી રહ્યા છે આ 5 સ્માર્ટફોન
- ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે
- રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા