Abtak Media Google News

શું તમે જોબ શોધી રહ્યા છો ? જેમ કંપની તમારા પર વિશ્વાસ રાખે છે તેમ તમે પણ એજ વિશ્વાસથી જોબ કરી શકશો

કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છો, કંપનીમાં કઈ રીતે પોતાની વિશ્વસનિયતા દેખાવ કરી શકસો તે વીસે ક્યારેય વિચાર્યું છે, તો હવે વિચારજો

દેશમાં તમામાં લોકોને પોતાનું ઘર ચલાવવા અને યોગ્ય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાની યોગ્યતા મુજબ નોકરી ગોતવી પડતી હોય છે ત્યારે, ક્યારેય તમે જોબ ગોતવા નિકળતી વ્યક્તિ અને જોબ આપતી કંપની બનેના પક્ષકાર તરીકે વિચારીને જોયું છે?

જ્યારે કોઈ વ્યક્તિ જોબ માટે ઓફર કરે અથવા તો તમે જોબ માટે યોગ્ય થાવ છો ત્યારે કંપની તમારી યોગ્યતા મુજબ જે જગ્યા પર તમને સેટ કરશે એ મુજબ તમારી પણ જવાબદારી બને છે કે તમે કંપનીના વિશ્વાસ પાત્ર થઈ શકો.

જ્યારે વાત થતી હોય વિશ્વાસ મેળવવાની તો કંપનીમાં એકબીજા એમ્પ્લોય વચે વાતચીત અને ખાસ સોંપેલી કામગીરીનું જે પણ અપડેટ હોય એ યોગ્ય રીતે સોંપનાર વ્યક્તિ સુધી કેમ પહોંચડવી એ ફરજમાં આવે છે અને જો આ રીતે વર્ક નહીં કરી શકો તો અધિકારી અને એમ્પ્લોય વચે સંબંધ જળવાઈ રહેશે ખાસ જ્યારે દરેકને જેમ જોબ જરૂરી છે એમજ સ્વાસ્થ્ય પણ એટલુ જ ઉપયોગી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ મુજબ વધારે પડતાં લોકોને બીમારી ટેન્શનથી થાય છે. ત્યારે તમે જો સ્વસ્થ અને સુંદર જીવન જીવવા ઇચ્છતા હોવ તો આ વિષય પર વિચારવું ખૂબ જ જરૂરી છે.

જોબમાં જ્યારે વિશ્વશની વાત આવે તો લોકો કંપનીી ઘરે જાય તોય ઘણા લોકો ને ટેન્શન રહેતું હોય છે કે કાલે શું થસે અને શાંતિથી સૂઈ નથી શકતા આવા ટેન્શનની જિંદગીથી બચવા માટે જોબનું ટેન્શન ન રહે એવી જિંદગી જીવવાનું પસંદ કરો.

તારણ મુજબ લોકોને હાર્ટ અને હાર્ટને લગતી બીમારીઓ ટેન્શનને લીધેજ વધુ થતી હોય છે. ત્યાર ડબલ્યુએચઓ પણ એવું જ કહેવા માગે છે કે હમેશા માટે પોતાના સહ કર્મચારીઓ સાથે સારા સંબંધો રાખવા. તારણ મુજબ અમેરીકામાં જોબ કરતાં લગભગ ૪૦૦૦૦૦   કામદારો કે જેઓ આવા વાતાવરણમાં જીવી રહ્યાં છે અને જેની બીમારીનું કારણ થાક અને ટેન્શન જાણવા મળ્યું છે નહીં કે સિગારેટ પિવાથી કે જેઓ હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટએટેક અને હાઇ કોલેસ્ટ્રોલની બીમારીથી પીડાઈ રહ્યા છે.

જ્યારે વિશ્ર્વાસ એ  “આવડત, વાત ની સમજણ અને એકબીજા વચે મર્યાદા”થી ઉદભવે છે તો જ્યારે પણ કંપનીમાં કામ કરીએ એક વિશ્વસનીયતા ને જાણી અને કઈ રીતે આપણે અને આપણા ઉપરી અધિકારીઓએ આપણી ટેન્શન મુક્ત રહી શકે તે મહત્વતા જાળવવી જોઈએ. અને એકજ વાત વારંવાર કહેવાનું મન થાય કે “વિશ્વસનિયતા” એ મહત્વ ધરાવે છે આપણા સુખી જીવન માટે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.