Browsing: Business – બિઝનેસ

પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી જેવી મરણમૂડી કયાં રોકવી અને હેલ્થ ઇસ્યુ માટે વર્કશોપમાં તાલીમ અપાય છે. નિવૃત્તિને કાંઠે બેઠેલાને કેવી રીતે ખાનગી કં૫નીઓ મદદ‚પ થાય છે ?…

ઈન્ટરનેટને લઈને રીટેલ ઉદ્યોગને સારો પ્રતિસાદ હાલ લોકો લકઝુરીયસ લાઈફ સ્ટાઈલ અપનાવતા થયા છે. તેમની પસંદગી પણ સુધરી રહી છે. જેના પગલે ભારતનાં રીટેલ ઉદ્યોગમાં તીવ્ર…

Bussiness

૧૪૭ એકરમાં બનશે મલ્ટીલેવલ ઈન્ડસ્ટ્રીયલ હબ: જેમાં એન્જીનિયરીંગ સેકટરમાં નોકરીની ભારે તક ભારત મેન્યુફેકચરીંગ, ડિજિટાઈઝેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા અનેક ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી ચૂકયુ છે ત્યારે ભારતની…

 કેન્દ્ર સરકાર એવી કંપની વિરુઘ્ધ સકંજો કસવા જઈ રહી છે જે પોતાના કર્મચારીઓને પ્રોવિડન્ડ ફંડ નથી આપતી કેન્દ્ર સરકાર એવી કંપની વિરુઘ્ધ સકંજો કસવા જઈ રહી…

ક્રેડિટ એજન્સી મૂડીઝ તરફથી ભારતની  BAA રેટિંગ સુધારવાના ફાયદો ઘરેલું શેરબજારને મળ્યો છે.  આ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ આજે 400 અંક ઉછળ્યો હતો. અને આ…

શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સળંગ ત્રીજા સેશનમાં બજાર ઘટાડે ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટના ઘટાડે ૩૨,૮૩૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડે…

ફલાઇંગ બિઝનેશને વધુ ઊંચાઇ આપવા ૧પ વર્ષમાં ૧૦૦ એરપોર્ટનું નિર્માણ કરશે સરકાર ભારત હાલ અનેક ક્ષેત્રોમાં સિઘ્ધિ હાંસલ કરી રહ્યું છે. બુલેટ ટ્રેનના રેલ્વે પ્રોજેકટ બાદ…

સિરામિક ઉત્પાદનમાં હબ ગણાતું અને ૯૦ ટકા હિસ્સો ધરાવતું મોરબી શહેરની કલ્સ્ટરમાં નવી કંપનીઓનું રોકાણ આજના સમયે ભારત એક ઔદ્યોગીક વસાહતોનો એકમ ગણાય છે. વર્ષ ૧૯૬૫…

૨૦૨૦ સુધીમાં સાથે મળીને રોકેટ લોન્ચ કરશે ભારત હાલ પ્રગતિના પંથે ઝડપથી વિકસીત થઈ રહ્યું છે. ડિજીટાઈઝેશનની ક્રાંતીથી લોકોનાં વિચારો સમજો બદલી છે ત્યારે ઈન્ડિયન સ્પેસ…

સટ્ટાબજાર મતાનુસાર સત્તા ભાજપની પણ બહુમતી રહેશે પાતળી ભાજપને ૧૧૫+ બેઠકોનો ભાવ સવા બે રૂપિયા, જયારે કોંગ્રેસની ૭૫+ બેઠકોનો ભાવ સવા બે રૂપિયા હાલ ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની…