Browsing: Devbhumi Dwarka

દ્વારકા નજીક ગૌરીજા ગામ પાસે ખાનગી કંપનીની બસ પલ્ટી મારી જતા બસમાં બેઠેલા પાંચ જેટલા કંપનીનાં કર્મચારીઓને ઈજા પહોચી હતી. તેમને સારવારાર્થે દ્વારકા ખસેડવામાં આવ્યા હતા…

પૂર્વ પ્રેમીએ હત્યા કર્યાની શંકા સાથે પૂછપરછ: ડબલ મર્ડરની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની દોડધામ દેવભૂમિ દ્વારકાના ઓખા નજીક જૂના જકાત નાકા પાસે વિવાદાસ્પદ મહિલા અને પ્રૌઢના…

ઓખાના જકાત નાકા વિસ્તાર માં થયું ડબલ મર્ડર. માથા ના ભાગે પથ્થર અને પાઇપ ના ઘા જીકિ હત્યા કરી હોવાની આશકા. આ મર્ડરમાં  એક પુરુષ અને મહિલા…

સમાજની મીટીંગમાં કાન્હા વિચાર મંચ દ્વારા ઓનલાઈન બ્લોગની રચના કરાઈ ભારતના અન્ય સમાજની સાથે સાથે આહીર સમાજના પણ ઈષ્ટદેવ ગણાતા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ટુંક સમયમાં આવનાર…

૮૪ સિઘ્ધ ઋષિઓએ તપ કરેલા ધુનાઓના આજે પણ જીવંત દર્શન થાય છે દેશના છેવાડે આવેલ ઓખા ગામ અને અહીંથી પાંચ કિલોમીટરના દરીયા માર્ગે આવેલ ૪૦ કી.મી.ની…

સ્વ.શંકરલાલ રાયમંગીયાની સ્મૃતિમાં ૨ હજાર જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક અપાઈ ઓખા આરંભડા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બારાઈ પરીવાર દ્વારા ઓખા પંથકમાં અનેક સેવાકિય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે…

દ્વારકાના યુવા સામાજીક કાર્યકર તરીકે આગવી ઓળખ ધરાવતા ધવલભાઇ દાવડા દ્વારા ગઇકાલે ગુરુપુનમના શુભ દિવસથી દ્વારકા વિસ્તારના જરુરીયાત મંદ તથા નિરાધાર લોકો માટે નિ:શુલ્ક જલસેવાનો શુભારંભ…

યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પૂનમ ગૂ‚પૂર્ણિમાના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રીકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અને‚ મહત્વ હોય…

ઓખાની કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ધો.૧ થી ૧૨માં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સીબીએસઈ બોર્ડના અભ્યાસને કારણે અહીં નેવી, કોસગાર્ડ અને ડિફેન્સ સ્ટાફના બાળકો…

ચંદ્ર ગ્રહણ અને સાથે ગુરુ પૂનમ હોવાથી યાત્રાધામ દ્વારકા ના જગત મંદિર ના સમય માં ફેરફાર કરાયો. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી બાદ ભગવાન ના નિત્ય…