Browsing: Jamnagar

ત્રણ જ કલાકમાં ૧૪ હજાર ગુણી મગફળીની આવક હાપા માર્કેટ યાર્ડમાં માત્ર ૩ કલાકમાં જ ૩૫૦ વાહનોમાં ૧૪ હજાર ગુણી મગફળીની આવક થઇ હતી. ખેડૂતોને મગફળીના…

પોલીસે તમામના બેંક ખાતાની એક વર્ષની માહિતી માગી ક્ષ બાકીના આરોપીને પકડવા પોલીસની તજવીજ જયેશ પટેલની ખંડણી ઉઘરાવતી ટોળકીના પકડાએલા આઠેએ આરોપીના બેંક એકાઉન્ટની છેલ્લા ૧…

ગત વર્ષ કરતા વધુ ૨૩૧૪ ખેડૂતોએ કરાવી નોંધણી આ વર્ષે ખેડૂતોને મગફળીના વધુ રૂપિયા ૧૫૫ ભાવ મળશે જામનગર જિલ્લામાં વરસાદના કારણે આજથી શરૂ થતી મગફળી ખરીદી…

મહિલા કોર્પોરેટરે મહાપાલિકાએ ઘસી જઇ કોર્પોરેશન પટાંગણમાં ઢોલ વગાડયા મધુવન સોસાયટીનો ગંદા પાણીનો પ્રશ્ર્ન ઉકેલાય નહીં ત્યાં સુધી કમિશનરની ચેમ્બર સામે ધરણા નવાગામ ધેડ વિસ્વારમાં પીવાના…

કોરોના, કેન્સર સહિતના દર્દીની ઉત્તમ સારવાર હવે રાજકોટ ભાવનગરમાં થશે: નીતિન પટેલ જામનગરમાં સ્વાસ્થ્ય સેવા સુદૃઢ કરવા વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાપર્ણ કરતા મુખ્યમંત્રી રાજયનું આરોગ્ય માળખું વધુને…

એડવોકેટ, બિલ્ડરના ભાઇ, બાહુબલી સહિત ચાર નામોની ચર્ચા પોલીસે ૧૪ માંથી ૧૦ આરોપીના નામ જાહેર કર્યા ચાર અંગે સસ્પેન્સ જામનગર વાસીઓને જયેશ પટેલ અને તેની ટોળકીના…

જામનગર, રાજકોટ, અમદાવાદ, મુંબઇ અને દુબઇમાં જયેશ પટેલે આચરેલા ગુનાની રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે વિગતો એકઠી કરી જમીન કૌભાંડ, બીટકોઇન, બ્રાસ પાર્ટસની ઉઘરાણીના હવાલા અને ખંડણી…

રાજયના દરેક જિલ્લામાં વ્યાપ વધારવા જામનગરમાં પ્રથમ ફ્રેન્ચાઈઝી સાથે વિકાસની દોટ રાજકોટની શ્યામલ ગ્રુપ ઓફ કંપની છેલ્લા પાંચ વર્ષથી બે વિભાગમાં કાર્યરત છે. શ્યામલ ઈન્ફોટેક પ્રા.લી.…

આરંભે સુરા જેવો ઘાટ!!! ગામડુ ગણાતું જૂનાગઢ આગળ વધી ગયું ને એક વખતનું પેરીસ અન્ય નગરોથી પાછળ શહેરનાં સંતુલિત અને સાર્વત્રિક વિકાસ થાય એટલા માટે ટીપી…

રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે ખનિજ માફિયા બાદ ભૂ માફિયા જયેશ પટેલની ગેંગને કાયદાનું કરાવ્યું ભાન જામનગરમાં રાજકીય ઇશારે લુખ્ખાને પોલીસ સામે મનમાની કરાવવાનું ભારે પડયું જામનગરમાં…