Browsing: Gujarat News

પીએમના હસ્તે આવતીકાલે સુરતમાં મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેકટ, બાયોડાયવર્સિટી પાર્ક સહિતના 3472.54 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત: ભાવનગરમાં વિશ્ર્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ અને બ્રાઉન ફિલ્મ પોર્ટનું શિલાયન્સ…

અઘોર નગારા રાસમાં માતાજી મગર પર સવાર થઈ આવે છે રાજકોટમાં જય અંબે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે થતી પ્રખ્યાત કરણપરા બાળાઓએ માતાજીની પૂરી શ્રદ્ધાથી આરાધના કરી…

ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે બે દિવસ પહેલા 13 શખ્સોના ટોળાએ સુરેશ ઉર્ફે જગદીશ અરજણભાઇ પરમાર નામના 38 વર્ષના યુવાનની હત્યા કરી હતી. જે ઘટનામાં પુરા ઝાલાવાડ…

ભોમેશ્વર ફાટક પાસે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું શહેરમાં જુદા-જુદા બે સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં કોઠારીયા સોલવન્ટમાં પોતાના જન્મદિવસના દિવસે જ…

‘હું તારી હીર’ ગુજરાતી ફિલ્મ 7 ઓકટોબરથી ધુમ મચાવશે સ્ત્રી શસ્કતી કરણને રજૂ કરતી ગુજરાતી ફિલ્મ ‘હું તારી હીર’ના લીડ કલાકારોએ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાત દરમિયાન…

ફાઈનાન્સના ધંધાર્થીઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી: બેભાન હાલતમાં રૂમમાં નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં હુડકો…

સળગતી સિગરેટ સાથે પંપ પર ઘસી આવેલા શખસોએ છરી બતાવી ફિલરમેનને ધમકી આપી શહેરમાં ખાખિનો ખોફ ઓસર્યો હોઈ તેમ અસામાજિક તત્વો દ્વારા પોતાનો રૌફ બતાવી ગુનાહિત…

‘તાંત્રિક બાબા હુઆ બેનકાબ’ નામે શોર્ટ ફિલ્મ પ્રસારણથી દુર થશે અંધશ્રધ્ધા 2ાજકોટમાં કાલાવડ 2ોડ, ગિ2ી2ાજ 2ેસ્ટો2ન્ટના હોલમાં ભા2ત જન વિજ્ઞાન જાથાની શોર્ટ ટેલી ફિલ્મ ‘તાંત્રિક બાબા…

પ્રવચન પ્રભાવિકા પૂ . હસ્મિતાબાઈ મ . ના સાંનિધ્યમાં નવકાર મહામંત્ર, ઉવસગ્બર સ્તોત્રના તથા નવકાર મંત્રના અખંડ જાપ તથા ચોવિસા યંત્ર જાપ   મંગલ પ્રાર્થના વ્યાખ્યાન પ્રતિક્રમણ…

બંને સ્થળોએ વાસી મીઠાઇના જથ્થાને રિફ્રેશ કરી વેંચાણ કરવામાં આવતું હોવાનો ધડાકો નવરાત્રિ અને દશેરાના તહેવારો મીઠાઇનું વેંચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે આવામાં વધુ નફો…