Browsing: Gujarat News

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 520 કેસ નોંધાયા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 348 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 25148 કેસ…

રાજકોટ તાલુકામાં ૨૯૧૩૨ હેકટર જમીનમાં મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં ‚.૭૮.૮૨લાખના ખર્ચે ૪૨ વિકાસ કામોને બહાલી રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહી ચોમાસાના આગમન સો વાવણી…

આગામી દિવસોમાં શહેરભરમાં શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, લધુમતિ મોરચા, અનુ. જાતિ મોરચા દ્વારા ૧ લાખથી પણ વધુ માસ્ક વિતરણ કરવામાં આવનાર છે ત્યારે શહેર…

અમરેલી જિલ્લાનાં બાબરામાંથી પસાર થતી કાળુભાર નદીમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ભાજપનાં આગેવાનો અને ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણા કર્યા હતાં. સાંસદ નારણભાઈ કાછડિયા…

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અભિનવ પહેલ કોરોના  કોવિડ-૧૯ સંક્રમણના કારણે આઇ.ટી.આઇ બંધ હોઇ વ્યવસાયલક્ષી તાલીમ-અભ્યાસમાં વિપરીત અસર ન પડે તેવી નવતર પહેલ કરતું ગુજરાત: તાલીમાર્થીને ઘરે બેઠા પરીક્ષાની…

સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાઇ: શહેરના ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા વર્ચ્યુઅલ જનસંવાદમાં ધનસુખ ભંડેરી, નીતિન ભા૨ધ્વાજ, અંજલીબેન ‚પાણી, ગોવિંદભાઈ પટેલ, અ૨વિંદ…

પોરબંદર ખાતે યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી જવાહરભાઇ ચાવડા વીડિયો કોન્ફરન્સ દ્રારા જોડાઇને વિકાસલક્ષી કામોની  સમીક્ષા કરી કુલ ૪૨૫…

અષ્ટગ્રહોનાં યોગથી અત્યારનાં સમયમાં આવી પડેલી આપત્તિઓનાં શમન માટે તથા સર્વત્ર શાંતિ રહે અને કોઇ ઉદવેગ ન ઉદ્ભવે અને સર્વ સ્વાસ્થયતા જળવાઇ રહે એ માટે પૂજય…

પોરબંદરની સીવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસથી સંક્રમિત ૨૧ વર્ષિય યુવાનને દસ દિવસની સધન સારવાર બાદ કોરોના પોઝીટીવ મૂક્ત બનતા હોસ્પિટલથી આજે ડિસ્ચાર્જ કરવામા આવ્યો હતો. ભાવસિંહજી જનરલ…

સરબત અને શેઈકના વ્યવસાયને ૭૦ ટકા જેટલુ નુકશાન: કોરોનાની બીકના કારણે લોકો બહારનું ખાતા-પીતા ડરે છે !!! ઉનાળાની સીઝનમાં લોકો ઠંડાપીણા આઈસ્ક્રીમ ખાતા હોય છે. તેમાં…