Abtak Media Google News

આગામી દિવસોમાં શહેરભરમાં શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, લધુમતિ મોરચા, અનુ. જાતિ મોરચા દ્વારા ૧ લાખથી પણ વધુ માસ્ક વિતરણ કરવામાં આવનાર છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપયુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં યુવા મોરચા દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે હીતેશ મારૂ,  જયરાજસિંહ જાડેજા,  નાગજી વરુ,  ભાવેશ ટોયટા, કુણાલ દવે, પ્રીતેશ પોપટ, અભય નાંઢા, દીગુભા જાડેજા, ચંદુભાઇ ભંડેરી, સવેશ્ર્વણ ચૌહાણ,  વ્યોમ વ્યાસ, સંજય વાઢેર, અમીત બોરીચા, જય બોરીચા, કીશન ટીલવા જય ગજજર, કેયુર મશરુ, વિનોદ કુમારખાણીયા, સહીતના કાર્યમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.