Abtak Media Google News

રાજકોટ તાલુકામાં ૨૯૧૩૨ હેકટર જમીનમાં મગફળીનું સૌથી વધુ વાવેતર

રાજકોટ જિલ્લામાં ‚.૭૮.૮૨લાખના ખર્ચે ૪૨ વિકાસ કામોને બહાલી

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહી ચોમાસાના આગમન સો વાવણી લાયક વરસાદ તાં ધરતીપ્રુત્રેાએ વિવિધ પાકના વાવેતરનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધીકારી રમેશભાઇ ટીલવાની યાદી અનુસાર રાજકોટ જિલ્લામાં ૧૨ જુન સુધીમાં કુલ ૨,૨૬,૨૨૧ હેકટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવતેર ઇ ગયું છે.

Advertisement

જેમાં સૌી વધુ ચોમાસુ મગફળીનું વાવેતર ૧,૩૨,૧૪૩ હેકટરમાં, કપાસનું ૮૨,૫૬૧ હેકટરમાં, શાકભાજી- ૪૩૭૫ હેકટર, બાજરી-૨૯ હેકટર, તુવેર-૧૫૭ હેકટર, મગ-૨૭૧ હેકટર, મઠ-૩૯ હેકટર, અડદ- ૨૨૫ હેકટર, તલ- ૨૬૭ હેકટર, દિવેલા-૬૨ હેકટર, સોયાબીન- ૪૮૭ હેકટર જયારે ઘાંસચારાનું ૫૬૦૫ હેકટર જમીનમાં વાવેતર કરાયેલ છે.

તાલુકાવાઇઝ મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ તાલુકામાં ૨૯૧૩૨ હેકટર જમીનમાં યેલ છે. આ ઉપરાંત રાજકોટ તાલુકામાં ૨૨૪૪૦ હેકટરમાં કપાસ, ૩૩૩૯ હેકટરમાં શાકભાજી, ૪૩૨૨ હેકટરમાં ઘાંસચારો, ૧૪૬ હેકટરમાં તુવેર તા ૧૩૭ હેકટર મગનું વાવેતર યેલ છે. તેજ રીતે પડધરી તાલુકામાં મુખ્યત્વે ૯૬૬૧ હેકટરમાં મગફળી, ૨૫૪૮ હેકટરમાં કપાસ, ૩૫૦ હેકટરમાં શાકભાજી, ૨૧૩ હેકટરમાં ઘાંસચારો, ૧૨૧ હેકટરમાં મગ તા ૧૫૭ હેકટર અડદનું વાવેતર યેલ છે. જસદણ તાલુકામાં મુખ્યત્વે ૧૧૫૪૦ હેકટરમાં મગફળી, ૪૦૦૦ હેકટરમાં કપાસનું વાવેતર યેલ છે. વીંછીયા તાલુકામાં મુખ્યત્વે ૫૦૦૦ હેકટરમાં મગફળી, ૩૦૦૦ હેકટરમાં કપાસ, ૪૦ હેકટરમાં શાકભાજી, ૫૦ હેકટરમાં ઘાંસચારો, ૫૦ હેકટરમાં તલ સહિત ૧૦ હેકટર તુવેર અને ૧૦ હેકટર મગનું વાવેતર યેલ છે. જેતપુર તાલુકામાં મુખ્યત્વે ૯૮૦૦ હેકટરમાં મગફળી, ૩૫૬૦ હેકટરમાં કપાસ, ૮૦ હેકટરમાં શાકભાજી, ૧૩૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર યેલ છે.

ધોરાજી તાલુકામાં મુખ્યત્વે ૬૯૧૦ હેકટરમાં મગફળી, ૨૯૧૩ હેકટરમાં કપાસ, ૧૧૧ હેકટરમાં શાકભાજી, ૨૧૦ હેકટરમાં ઘાંસચારો, ૪૮૪ હેકટરમાં સોયાબીનનું વાવેતર યેલ છે. ઉપલેટા તાલુકામાં મુખ્યત્વે ૧૩૦૦૦ હેકટરમાં મગફળી, ૧૦૨૦૦ હેકટરમાં કપાસ, ૧૦૦ હેકટરમાં શાકભાજી, ૧૨૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર યેલ છે. ગોંડલ તાલુકામાં મુખ્યત્વે ૨૪૫૦૦ હેકટરમાં મગફળી, ૨૧૫૦૦ હેકટરમાં કપાસ, ૭૦ હેકટરમાં શાકભાજી, ૧૫૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર યેલ છે. જામકંડોરણા તાલુકામાં મુખ્યત્વે ૯૩૦૦ હેકટરમાં મગફળી, ૨૭૦૦ હેકટરમાં કપાસ, ૮૦ હેકટરમાં શાકભાજી, ૭૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર યેલ છે.

કોટડાસાંગાણી તાલુકામાં મુખ્યત્વે ૬૮૦૦ હેકટરમાં મગફળી, ૫૨૦૦ હેકટરમાં કપાસ, ૬૦ હેકટરમાં શાકભાજી, ૧૨૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર યેલ છે. જયારે લોધીકા તાલુકામાં મુખ્યત્વે ૬૫૦૦ હેકટરમાં મગફળી, ૪૫૦૦ હેકટરમાં કપાસ, ૬૦ હેકટરમાં શાકભાજી, ૧૫૦ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.