Browsing: Gujarat News

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું બે કરોડનું બીલ બાકી મોરબી પાલિકાને સરકાર તરફથી કચરાનું કલેક્શન કરવા માટે ફાળવવામાં આવેલા વાહનોનો ઉપયોગ કરીને પહેલા પાલિકા દ્વારા ડોર…

ઉપલેટા Axis બેંક માં છેલ્લા ચાર વર્ષથી ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા મોઈન મેમણ (માણાવદરના રહેવાસી)નું આજે માંગરોળ મુકામે બ્રાન્ચ  જ્ઞાયફિશિંજ્ઞક્ષ ળફક્ષફલયિ તરીકે બઢતી સાથે બદલી નો…

આજથી ૨ જૂલાઇ સુધીમાં રાજકોટ મંડળથી ૩ ટ્રેનોનું આવાગમન કોવિડ-૧૯ની મહામારી વચ્ચે પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ૪ જૂનથી ૨ જુલાઇ સુધી રાજકોટ મંડળથી ઓખા-બાન્દ્રા,…

ભરૂચ જીલ્લાના દહેજ સોશ્યિલ ઇકોનોમિક ઝોનમાં બુધવારે જંતુનાશક દવા બનાવતી કંપનીમા થયેલાં વિસ્ફોટમાં આઠ વ્યકિતઓના મોત અને ૫૭થી વધુને ગંભીર ઇજા થયાની ઘટના સામે આવી છે.…

દર્શનનો સમય મર્યાદિત રહેશે: આરતીમાં શ્રઘ્ધાળુઓને પ્રવેશ નહીં અપાય વૈશ્વીક મહામારી કોરોનાના કારણે દેશભરમાં છેલ્લા અઢી માસથી મંદિરો બંધ છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧માં આગામી ૮મી…

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અઢી ઈંચ ખાબક્યો: કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, થાનમાં સવા ઈંચ, ગોંડલ, સુત્રાપાડા, જેતપુર, વેરાવળમાં એક ઈંચ, ધોરાજી, વિસાવદર, ઘોઘા, હળવદ, વડીયા, કુતિયાણામાં અર્ધો…

મહાભારતનો સંજય આજે પણ હયાત? અમેરિકાની સ્પેસ એકસ કંપની દ્વારા અવકાશયાત્રીઓની ટુકડીને અવકાશમાં મોકલવામાં આવી છે. આ ટુકડી ડ્રેગન કેપ્સ્યુલ મારફતે અવકાશમાં સંશોધનો કરી રહી છે.…

ડો. હેતલ દેસાઇ દ્વારા દરરોજ ઓનલાઇન યોગ-પ્રાણાયામ કરાવવામાં આવે છે અમદાવાદ ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ નીચે ચાલતી એસજીવીપીગુુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપીનો સુભગ સમન્વય…

બાણસ્તંભથી દક્ષિણ ધ્રૂવ સુધી એક પણ અવરોધ નથી! પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના આંગણામાં બાણસ્તંભ છે જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શકયું નથી. આવું…

કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટને ગ્રીન સિટી બનાવવાનું પુરજોશમાં ચાલતું અભિયાન: શહેરને સંપૂર્ણ હરિયાળું બનાવવાનો નિર્ધાર ગ્રીન રાજકોટ પ્રોજેક્ટ માટે નવો કન્સેપ્ટ: બાળકના જન્મદિવસ કે સદગત…