Browsing: Gujarat News

શનિવારે યોજાનાર કાર્યક્રમમાં જાણીતા ગાયક, ટીકટોક સ્ટાર અને ૩ થી ૪ હજાર ખેલૈયાઓ રમઝટ બોલાવશે: આયોજકો અબતકને આંગણે આગામી દિવસોમાં માતાજીની આરાધનાનું સૌથી મોટુ પર્વ એટલે…

રાજયની અલગ અલગ ૧૭ ટીમોએ ભાગ લીધો રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ચાલી રહેલ રાજયકક્ષાની ગરબા સ્પર્ધાની કાલે ત્રીજો દિવસ હતો. ત્યારે ગુજરાત રાજયમાંથી અલગ અલગ…

સાધના કેન્દ્રી શરૂ થયેલા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરમાં આજે સાયન્સ કોલેજ, વિદ્યાપીઠ કાર્યરત: પૂ.ગુરૂદેવ ૪ વર્ષની ઉંમરે જૈન ધર્મના તત્વ જ્ઞાન વિશે માહિતીગાર થયા હતા શ્રીમદ…

ગાંધીજીની તીથી પ્રમાણે જન્મ જયંતિ ખાદીને જીવંત રાખવા રેંટીયા કાંતણ સ્પર્ધાઓ યોજાઇ: દેવેન્દ્રભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, રાજુભાઇ પોબારુ સહિતના આગેવાનોની ઉ૫સ્થિતિ આજે ગાંધીજીની તીથી પ્રમાણે જન્મ…

ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે ખાદી-પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ગ્રાહકોને વળતર તરીકે  અપાશે ગાંધી જ્યંતિ તા. ર- ઓકટોબર-ર૦૧૯ થી તા.…

સરકારી હોસ્પિટલમાં પુરતા તબીબો ન હોવાી દર્દીઓને છેક સુરેન્દ્રનગર સુધી ધક્કા ખાવા પડતા હોય આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં…

ભાવનગરના મહારાજા દ્વારા ૧૮મી સદીમાં ગીરના ગાય, બળદની જોડી બાઝીલને ભેટ અપાઇ હતી: હવે આ જોડીની નોંધપાત્ર વસતી બાઝીલમાં પશુઓની સારી નસલ માટે સરકાર દ્વારા પશુઓનું…

૨૦,૦૦૦ સરપંચોને સંબોધશે વડાપ્રધાન: ઉત્તરપ્રદેશ, રાજસન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરીયાણા સહિતનાં રાજયોમાંથી આવશે ૧૦,૦૦૦ જેટલા સરપંચો દેશનાં રાષ્ટ્રપિતા કે જેઓ સ્વચ્છતાનાં પુજારી હતા તેમણે શ્રદ્ધાંજલી આપવા…

અમદાવાદથી કાર્યક્રમની શરૂઆત; દેશના દરેક રાજયમા શરૂ કરાશે ‘મંદી કી બાત ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ સામે કોંગ્રેસ ‘મંદી કી બાત’ની અમદાવાદથી શરૂઆત કરવાની…

પાંચ વ્યકિતઓ ઘાયલ: ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બગોદરા પાસે સીમ ખેતરમાં ઘાસ કાપવા બાબતમાં સવારના ભરવાડ અને કોળી પટેલ વચ્ચે બબાલ થયા બાદ તેનું પરીણામ…