Browsing: Gujarat News

બ્રહ્મસેતુ ફાઉન્ડેશન તથા બજરંગ મિત્ર મંડળના સંયુકત ઉપક્રમે આવતીકાલે શહેરના બજરંગવાળી વિસ્તારમાં શાળા નં.૫૯ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે ભારત…

૨૨માં નિ:શુલ્ક કેમ્પમાં ૪૭ જેટલા ક્રિકેટના કોચ, નામાંકિત ડોકટરોની માનદ સેવાઓ અને સ્ટેટ પેનલ અમ્પાયરો ઉપલબ્ધ આખું વર્ષ અભ્યાસમાં મગ્ન બાળકોને વેકેશન પડે ને કંઇક નવું…

અલ્તાફને મુંબઈ લઈ જનાર જાવીદને ઉઠાવી લેતી એટીએસ આઈએસઆઈના સંપર્કમાં દક્ષિણ ગુજરાતના યુવાનો: તપાસનો ધમધમાટ બે દિવસ પૂર્વે યુ.પી.ના ફૈઝાબાદ ખાતેી આઈએસઆઈના એજન્ટને ઝડપી લીધાને પગલે…

ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ વિશ્ર્વનો સૌપ્રથમ ‘સોલાર સેલ’ બનાવ્યો: કાર્બન અને ટમેટાના મિશ્રણથી કાચની પ્લેટ પર સંપૂર્ણ સ્વદેશી ‘સોલાર સેલ’ બનાવતા સંશોધકો શોધ-સંશોધન થકી હંમેશા સૌરાષ્ટ્ર…

મહુવા ખાતે સંતવર્ય મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરતા વિજયભાઈ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહુવા ખાતે યોજાયેલ સંતવર્ય મોરારીબાપુની રામકામાં ઉપસ્તિ રહી સંત શક્તિની પ્રેરણાી લોકોને…

અનાજ, કઠોળ તથા મસાલામાં મંદીનો માહોલ: સારા ચોમાસાની આશા જોઇ રહેલા ખેડૂતો હાલ અનાજ, કઠોર તથા મસાલામાં મંદી આવી છે જેના કારણે ખેડુતો નિરાશ થઇ રહ્યાં…

કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃતિની વયમર્યાદા એક સમાન કરવી જરૂરી રાજય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓની નિવૃતિની વયમર્યાદા અલગ-અલગ છે.…

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે થશે પ્રારંભ: ભીમ એપ, પેટીએમ અને અન્ય કેશલેશ સુવિધાથી ચાની ખરીદી કરી શકાશે રાજકોટની જાણીતી અને સૌની માનીતી અને સૌરાષ્ટ્રમાં જેમની એક આગવી…

મહાપાલિકાના તત્કાલીન મ્યુનિ.કમિશનર ડો.દિનેશ બ્રહ્મભટ્ટે રાજકોટને ફલેગ સીટી બનાવવાનું સપનું જોયું હતું. વર્ષો બાદ તેઓનું આ સપનું સાકાર ાય તેવું લાગી રહ્યું છે. શહેરના ઢેબર રોડ…

અમૃતમય કથાના શ્રવણ, પૂજન તથા મહાપ્રસાદનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ: અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રાજકોટમાં આવેલ પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે પંચનાથ સાર્વજનિક…