Browsing: Gujarat News

જેનેરીક મેડિકલ સ્ટોર અને એકેડેમીક હાઈટ પબ્લિક સ્કુલનું ઉદ્ઘાટન: સાંજે રેસકોર્સ-૨નું ખાતમુહૂર્ત કરશે: નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સો રાત્રે ભોજન લેશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું બપોરે…

વિસ્ફોટક સામગ્રી સાથેનું બોકસ, છરી અને દાતરડું કબ્જે : ચોટીલાના નવાગામના શખ્સે બોમ્બ સાથે એરપોર્ટ જવાનો હોવાની કબૂલાત આપી નાકરાવાડી પાસે બોમ્બ ડિસ્પોઝ કરાયો: એસ.ઓ.જી.એ તપાસ…

કમિશનર વિસ્તાર બહાર સમન્સ પાઠવવાનો શહેર પોલીસનો અધિકાર નથી: ૧૯૯૭માં રાજપા દ્વારા તત્કાલીન મેયર વિજયભાઈના મકાન પર પથ્થરમારોનો ગુનો નોંધાયો ‘તો રાજકોટના તત્કાલીન મેયર અને હાલના…

પાણીનો બગાડ કરનાર લોકો પાસેી પણ દંડ વસુલાયો શહેરમાં પાણી ચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા વોર્ડ વાઈઝ ચેકિંગ ટીમોની રચના કરવામાં આવી છે. જેના…

વડાપ્રધાન મોદીના બોટાદમાં કાર્યક્રમ પૂર્વે ૧૧ પાટીદારોની અટકાયત કરી લાકડીથી મારમાર્યાનો આક્ષેપ: અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસ.ટી.બસ સેવા બંધ કરાઈ પાટીદારોની મળેલી મિટિંગમાં કલેકટર…

પંચનાથ હોસ્પિટલ બની રહી હોવાથી આ સ્થળે આવેલા ૧૪૦ વર્ષના કૂવાને યોગ્ય સમારકામ કરીને રિસ્ટોર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૂવામાં પાણી હોવાથી તેનો ઉપયોગ થઇ…

માતા-પિતા અને શિક્ષકની વિર્દ્યાી પાસેી વધુ માર્કસ મેળવવાની અપેક્ષાઓ ધકેલે છે વિર્દ્યાીને તણાવમાં પરીક્ષાનો સમય આવતા જ વિર્દ્યાીઓ ચિંતિત ઈ જાય છે. તેમાં પણ આજના સમયમાં…

ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા: ૧૧ દીકરીઓને ૨૯ હજાર થીર લાખ સુધીના કરિયાવરની ભેટ અપાઇ રાજકોટના મેટોડા ખાતે આવેલી ગોપાલ સ્નેકસ પ્રા. લી.નો વાર્ષિક મહોત્સવ…

રાજકોટ ડીવીઝનની બસો એક વર્ષમાં ૭.૪૭ લાખ કિ.મી. દોડી: ડીઝલ ખર્ચમાં પણ ૧૦.૩૧ કરોડનો વધારો રાજકોટ એસ.ટી. ડિવિઝનને છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ નવી બસો મળી છે.…

દ્વારકામાં અરબી સમુદ્રના કિનારે દરિયાની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે આજે સૌપ્રથમ વખત છપ્પન ભોગ મનોરથના અલૌકિક દર્શન મનોરથનું આયોજન ભડકેશ્ર્વર મહાદેવ…