Browsing: Gujarat News

રઘુકુળ સોશ્યલ કલબ દ્વારા તાજેતરમાં યોજાયેલા હસાયરામાં હાસ્ય કલાકાર હરદેવ આહિર અને સુખદેવ ધામેલીયાએ પોતાની આગવી શૈલીથી લોકોને પેટ પકડી હસાવ્યા હતા

‘અબતક’ના અહેવાલ બાદ વીજતંત્ર હરકતમાં આવી વાયર અને કોલ સરખા કરતા ઘાત ટળી જસદણના આટકોટ તુટેલા પોલના વિજ કેબલ બદલવાની વીજતંત્રની બેદરકારી અંગેના ‘અબતક’ના આ અહેવાલ…

મહાઆરતીમાં ભાવીકો ઉમટયા શ્રી સોમનાથ મહાદેવ મંદીરની પ્રાણપ્રતિષ્ઠા વિધી ૧૧ મે ૧૯૫૧ના રોજના રોજ તત્કાલીક રાષ્ટ્રપતિ ડો. (સ્વ.) રાજેન્દ્ર પ્રસાદજીના કરકમલોથી સવારે ૯.૪૬ મીનીટી કરાય હતી.…

તાલાલા-વંથલી પંથકમાં આંબામાં ત્રણ તબકકે કેરી આવશે હજી પ્રથમ તબકકો ચાલી રહ્યો છે સોરઠની કેસર કેરી એટલે સાકરનો ગાંગડો કહેવાય પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષથી…

વીજળી સરપ્લસમા ગુજરાતનો પાવર ખેંચી લેતી ખાનગી કંપનીઓ રાજયમાં વીજ કટોકટીની શકયતાને લઇને જ‚રીયાત મુજબ વીજ પુરવઠો મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલસાના…

રાજકોટ શહેર જીલ્લા વાલી મહામંડળે આજરોજ ફી નિર્ધારણ સમીતીના અમલ માટેના સરકારી પ્રયત્નોની વાલીઓ અને વિઘાર્થીઓના હિતમાં સક્રિય બનાવવાના હેતુ માટે આજરોજ ત્રિકોણબાગ ખાતે સવારે ૧૦…

ગો.વા.યોગેશ હસમુખભાઈ ડાભીની દ્વિતીય પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ તથા ડાભી પરીવારના આર.એમ.સી. સ્ટાફ ગ્રુપ, મુરલીધર ગ્રુપ રામકૃષ્ણનગર સુર્યપ્રભાત શાખા દ્વારા…

ન્યારી ડેમની હાઈટ વધારવા, એકસપ્રેસ ફિડર લાઈન, ભગવતીપરા ઓવરબ્રિજ અને પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ: સીસીટીવી કેમેરા, ગાંધી મ્યુઝીયમ, સ્માર્ટ ઘર સહિતના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે: આજીને નર્મદાના…

વિર્દ્યાીઓ રાજી: શહેરના મુખ્ય માર્ગો ઉપર રાસ-ગરબાની રમઝટ સાથે છાત્રો ઝુમી ઉઠયા સૌરાષ્ટ્રભરમાં ધો.૧ર સાયન્સના પરિણામમાં રાજકોટ ત્રીજા નંબરે: ૯૪.૦૨% સાથે બોટાદ પ્રથમ અને ૯૩.૯૨% સાથે…

મોરબી : ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708…