Browsing: Gujarat News

મહિલા બુટલેગરને ત્યાં દરોડામાં ફોજદારે પાટીદાર યુવાનને ઢીબી નાખતા મામલો બિચકતા જિલ્લા પોલીસ વડાએ ભર્યું પગલુ મોરબી જિલ્લાના હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક જાહેરમાં દેશીદા‚ના વેપલો…

ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પરનું દબાણ નહીં હટાવવા સહમત થયાનો ઠરાવ મોરબીના ધરમપુર ગામે સરકારી જમીનમાં થયેલા દબાણ અંગે થયેલી એક અરજીના જવાબ‚પે ધરમપુર ગ્રામ પંચાયતે…

સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવામાં ગત વર્ષનો ખર્ચ રૂ.૨૮૦૦ કરોડી વધુ! સૌરાષ્ટ્ર અને કચ્છને પાણીનો પ્રશ્ર્ન હમેશાની પરેશાન કરતો રહ્યો છે. આ પ્રશ્ર્નના સમાધાન માટે સરકાર દર…

૧ ફેબ્રુઆરીથી શ‚ થયેલા ‘વોટર પોઈન્ટ’ને લોકોનો બહોળો પ્રતિસાદ: એક દિવસમાં ૨૦૦ લીટર પાણીનું વેચાણ: ઓટોમેટીક મશીનથી યાત્રીઓ મેળવે છે આરઓનું શુધ્ધ અને મીઠુ પાણી રેલવે…

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ગઈકાલે યોગીઆદિત્યનાથે શપથ લીધા હતા. આ તકે દેશભરના ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું…

ભૌતિકશાસ્ત્ર ભવન આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદ RTECMP-૨૦૧૭ અંતર્ગત ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો અને ૧૭૫ સંશોધકો સાથે કરશે ગોષ્ઠી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન આયોજીત રાષ્ટ્રીય પરીસંવાદ  RTECMP-૨૦૧૭ …

‘મંથન’ વ્યાખ્યાનમાળામાં ખ્યાતનામ વિદ્ધાનો સાથે વિમુદ્રીકરણ અને મેઈક ઈન ઈન્ડિયા વિશે ચર્ચા વિચારણા કરાશે મારવાડી યુનિની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા દર વર્ષે શૈક્ષણિક પરંપરાના ભાગ‚પે દેશ…

નોટબંધી બાદ સૌથી વધુ કરચોરી ઝડપી લેવામાં રાજકોટઈન્કમટેકસ મોખરે રહ્યાં બાદ પેટ્રોલપંપ પર સર્વે હા ધરી ગોલમાલ બહાર લાવવામાં પણ અગ્રેસર: અત્યાર સુધીમાં ૧૫ી વધુ પેટ્રોલપંપ…

માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહૂર્ત અને વોર્ડ નં.૧૫માં બાયો મીથેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્માણ પામનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ…

લુપ્ત થતી ચકલીની પ્રજાતીને બચાવવાનો મહાપાલિકાનો પ્રયાસ: મેયર ઘરના આંગણામાં કલરવ કરતું અને વહેલી સવારમાં આપણને ઉઠાડતું સુંદર અને આકર્ષક પક્ષી એટલે ચકલી. જે આજના સમયમાં…