Browsing: Gujarat News

બી.એ, બી.કોમ, એમ.બી.એ. સહિતના જુદા-જુદા કોર્ષની ત્રીજા તબકકાની પરીક્ષામાં પણ ચોરીના દૂષણની ભીતિ યથાવત: કાયમી નિરાકરણનો અભાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ બે તબકકાની પરીક્ષા પૂર્ણ થયા બાદ…

શનિવારે રાત્રે બાલભવન ખાતે આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંગીતનો કાર્યક્રમ તથા નિરંજન શાહનું સન્માન: રવિવારે જૈનમ દ્વારા શોભાયાત્રા – ધર્મસભા સમસ્ત સ્થા. જૈન…

એક કરોડી વધુની કોસ્ટના પ્રોજેકટ માટે દર પખવાડિયે સમીક્ષા બેઠક કરાશે બજેટમાં જાહેર કરાયેલા પ્રોજેકટો નિયત સમય મર્યાદામાં શ‚ ાય અવા પૂર્ણ ાય તે માટે મહાકાય…

રૂ.૭૦૦ની કિંમતનું ડસ્ટબીન ૭૫ ટકા સબસીડી સો માત્ર રૂ.૧૭૫માં લોકોને અપાશે: કાલી ભીનો અને સુકો કચરો અલગ અલગ એકત્ર કરાશે કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં ૧૮૩ મીની…

હયાત એરપોર્ટનું સ્ળાંતર યા બાદ ૧૫૦ ફૂટ રીંગ રોડને જોડતા રસ્તા બનાવવા કોર્પોરેશન એરપોર્ટ ઓોરીટી પાસે જમીનની માંગણી કરશે રૈયા રોડ પર કિશાનપરા રેલવે ફાટક પાસે…

૧૨ વર્ષી વિવાદમાં પડેલા રેલનગર અંડરબ્રિજનું એકાદ માસમાં વિધિવત લોકાર્પણ થાય તેવા સંજોગો: કોર્પોરેશન હાલ માત્ર ૫૭ લાખ લેવી ચાર્જ પેટે ભરશે છેલ્લા ૧૨ વર્ષી વિવાદના…

૩૫ ઝુંપડાઓ, ૧૦ દુકાન અને ચાર મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં અલગ અલગ સ્ળે…

ઓટીઝમ મુખ્યત્વે આનુવંશિક, વાતાવરણની અસર તો કેટલાક કિસ્સાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન થતા ચેપ કે વધારે પડતા આલ્કોહોલના સેવનથી થતુ હોય છે ઓટીઝમ એટલે બાળકોમાં જોવા મળતો ન્યુરોડેવલપમેન્ટલ…

બોગસ ડિગ્રી કૌભાંડ પર અંકુશ મેળવવા રાજયની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ડિગ્રી પર આધારકાર્ડ નંબર અને ફોટો પ્રિન્ટ કરાશે રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર બોગસ ડિગ્રી બનાવવાના હાટડા…

ભકિતનગર, મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં અવાજની મર્યાદા કરતા વધુ ઘોંઘાટ: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જવાબદારી નિભાવવામાં રહ્યું નિષ્ફળ પ્રદુષણ એ ૨૧મી સદીનાં સૌથી વિકટ પ્રશ્ર્નોમાનો એક…