Browsing: Gujarat News

રાજયમાં વીજળીની ઘટને પહોંચી વળવા માટે દરરોજ ૬૨૫ મેગાવોટની ખરીદી ગુજરાતમાં વીજળીની ઘટ બાબતે ખુદ મુખ્યમંત્રી ‚પાણીએ ચિંતા વ્યકત કરી છે ત્યારે ખાનગી વીજળી ઉત્પાદકોએ રાજય…

એકબાજુ સરકારના ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમો યોજી શિક્ષણને પ્રોત્સાહન અપાય અને બીજી બાજુ એચ. ટાટની પરીક્ષામાં અર્ધો લાખ શિક્ષકો ‘ઢ’ સાબિત થયા  રાજય સરકાર દ્વારા…

શહેરમાં આવેલા રેનોલ્ટ કારનાં એકમાત્ર શો‚મ કામદાર કારમાં ઉપલબ્ધ અવનવા ફિચર્સ વાળી તુફાની કારની નવી રેડ એડીસન યંગસ્ટરનું મન મોહશે શહેરમાં આવેલા રેનોલ્ટ કારનાં એકમાત્ર શો…

પ્રવેશ મેળવવા ઈચ્છતા વિર્દ્યાથી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી મે-જૂન ૨૦૧૭માં લેવાનાર એકસ્ટર્નલ એમ.એ, એમ.કોમ. સેમેસ્ટર-૩ની પ્રવેશ પ્રક્રિયાનો સોમવારી પ્રારંભ…

ગરમીમાં ખાસ તકેદારી રાખવા તંત્રની સુચના અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોતર વધી રહ્યો છે. આજે રાજ્યમાં સૌી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી…

જિલ્લાગ્રામ વિકાસ એજન્સી કારોબારીની બેઠક તા. ૧૧મી મેના રોજ કચેરીના સભાખંડમાં નિયામકબીએમ. પ્રજાપતિના અધ્યક્ષપદે યોજાઇ હતી. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની વિવિધ યોજનાઓ અંતર્ગત યેલ…

આ વર્ષે વેકેશનમાં મિરર હાઉસ, ૪ ડી સિનેમા, જંગલ સફારી, ફેન્ટરી ટ્રેન અને હોરર હાઉસમાં શહેરીજનો કરશે મોજ: પરીવાર સાથે આનંદની પળો માણવાની શ્રેષ્ઠ જગ્યા એટલે…

૧૧ પ્રકારની સર્વિસીસના ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલાશે ૧ જૂની દેશની સૌી મોટી સરકારી બેંક SBIગ્રાહકોને પોતાની સર્વિસીસ પર વધેલા ચાર્જનો ઝટકો આપવાની છે. ભલે જ દેશની…

વેરાવળનાં સુપાસી ખાતે રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં…

પ્રમુખ કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર હાજર ન હોવાથી વિફરેલા ટોળાએ હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી મોરબી નગરપાલિકા કચેરીએ બપોરે કુબેરનગર વિસ્તારની મહિલાઓએ રસ્તો બનાવવાને ગટર પ્રશ્ર્ને…