Browsing: Gujarat News

રાજકોટમાં નવી જીઆઇડીસી બનશે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કોઠારિયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ: રૂ. ૧૫૪ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૬પ કરોડનાં કામોનું લોકાર્પણ: લાર્ભાર્થીઓને યુ.એલ.સી.…

રાજકોટમાં જુની કલેકટર કચેરી ખાતે રૂા.૧૯૨.૯૧ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લા નોંધણી ભવનનું લોકાર્પણ આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતું. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ આધુનિક કચેરીનું નિરિક્ષણ…

રાજકોટ, જામકંડોરણા, પોરબંદર, જૂનાગઢ અને મોરબીના સ્વાઈન ફલુના દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા: આરોગ્ય તંત્રમાં દોડધામ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઉતર ભારતમાં પડેલા વરસાદને પગલે હવામાનમાં પલટો…

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ કિશોરભાઈ મારુની માંગણી મહારાષ્ટ્રની કેબિનેટે  પત્રકારો પર તાં હુમલાઓ પર પ્રતિબંધ મુકતા ડ્રાફટ બિલને મંજૂરી આપી હતી. આ બિલ જર્નલિસ્ટ…

રાજુલામાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની રામકથામાં ઉ૫સ્થિત રહી કથા શ્રવણ કરતા મુખ્યમંત્રી: ઔઘોગીક તાલીમ સંસ્થાના ભવનનું લોકાર્પણ રાજુલા ખાતે યોજાયેલ ભાઈ  રમેશભાઈ ઓઝાની રામ કામાં ઉપસ્તિ રહેલા…

ચૂંટણી પૂર્ણ થતા જ હવે નવા પ્રમુખ માટે નામોની ચર્ચા થવા લાગી જસદણ માર્કેટ યાર્ડની બહું ગાજેલી ચૂંટણી ગઈકાલે શુક્રવારે પૂર્ણ ઈ જો કે આ ચૂંટણીને…

અમદાવાદ નજીકના કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના નિષ્ણાંત-મુનિઓ દ્વારા એક યુનિક ‘ડિજિટલ ટ્રી’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં જૈન ધર્મના તમામ આચાર્યો-મુનિઓની…

 કસ્તુરબા રોડ પર આવેલા બીએસએનએલક ટેલીફોન એક્ષચેંજ ખાતે આજરોજ ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બીએસએનએલનાં કર્મચારીઓને ફ્રીમાં હેલ્થ ચેકઅપનો લાભ મળ્યો હતો આ કેમ્પ દૂર…

ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે મેગો પીપલ પરિવાર ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગો પીપલ પરિવાર દ્વારા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે…

ઓથોર્પેડીક, જનરલ, બાળરોગ, સ્ત્રીરોગ તેમજ ડાયેટેશીયનને લગતી બિમારીઓ અંગે નિષ્ણાંત તબીબો આપશે સેવા: વોર્ડ નં.૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, ક્રાઇસ હોસ્૫િટલ તથા મેલડી માતાજી એજયુકેશન ટ્રસ્ટના સંયુકત…