Abtak Media Google News

 કસ્તુરબા રોડ પર આવેલા બીએસએનએલક ટેલીફોન એક્ષચેંજ ખાતે આજરોજ ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બીએસએનએલનાં કર્મચારીઓને ફ્રીમાં હેલ્થ ચેકઅપનો લાભ મળ્યો હતો આ કેમ્પ દૂર સંચાર મહિલા કલ્યાણ સંગઠન તથા સ્ટર્લીંગ હોસ્પિટલ તથા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ અંતર્ગત યોજવામાં આવ્યો હતો હેલ્થ ચેકઅપમાં ફૂલ બોડી ચેકઅપ વિશે અને હેલ્થ ઈન્સ્યોરન્સ ને લઈ માહિતી આપવામાં આવી હ

તી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.