Browsing: Rajkot

કોર્પોરેશન વાહન ચાર્જ વસુલશે નહીં કે વાહન ટોઈંગ પણ નહીં કરે: આરટીઓ અને પોલીસ વિભાગ સુચવશે ત્યાં માત્ર સિવિલ વર્ક સાથે પે એન્ડ પાર્ક ઉભો કરી…

રાજકોટ જિલ્લાના 80,823 ખેડૂતોએ મગફળી વેચવા કરાવ્યું રજિસ્ટ્રેશન : આવતીકાલથી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવાશે  અબતક, રાજકોટ : ટેકાના ભાવે મગફળી…

ઉતરાખંડને સતત ચાર દિવસથી ધમરોડતા ભારે વરસાદે પોરો ખાધો કેદારનાથમાં થાળે પડતું જનજીવન, ચારાધામ યાત્રા ફરી શરૂ કરાઇ: યુઘ્ધના ધોરણે માર્ગોની મરામત આજ સવારે થયા સૂર્યનારાયણના…

મહિલા નાયબ મામલતદારને ગાંધીનગર ખાતે નાયબ સેક્શન અધિકારી તરીકે નોકરી મળતા રાજીનામુ ધર્યું  અબતક, રાજકોટ : રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદારોએ અનિવાર્ય કારણોસર સ્વૈચ્છિક…

સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા મુખ્યમંત્રીનો જનહિત અભિગમ શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં મળી રપ00 સેવાસેતુ કાર્યક્રમમાં પ6 જેટલી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે દર અઠવાડિયે…

કાર હડફેટે મૃત્યુ અંગે 90 લાખની માગણી સામે પત્નીને 6.05 લાખ વળતરનો ટ્રિબ્યુનલનો ચુકાદો રાજકોટ જામનગર હાઇવે પર પડધરી પાસે ઉપર સાડા પાંચ વર્ષ પહેલા કારની…

આકાશમાં તારા હજારને ચાંદો છે એક… કે.બ્રધર્સ યુ ટયુબ ચેનલમાં 4 દિવસ પૂર્વે રિલીઝ થયું સોન્ગ: સીંગર જય કારીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આકાશમાં તારા હજારને ચાંદો…

એક્ઝિબિશનમાં ઉમટ્યા રાજકોટીયન્સ: આજે સમાપન કોરોના બાદ હવે કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે કોવીડ પ્રોટોકોલને ધ્યાને લઈને રંગીલા રાજકોટમાં અનેકવિધ એક્ઝિબિશનનું આયોજન થઇ રહ્યું છે.…

છ શહેરોમાં કુલ 82 પરીક્ષા કેન્દ્રોમાં 1624 રૂમમાં 45,397 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે ઉમેદવારોની સહાયતા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો: ફોન નંબર: 0281-2221607…

મંગળા મેઈન રોડ, વિરાણી ચોક, ભક્તિનગર સર્કલ, વાણીયાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, ત્રિશુલ ચોક, નારાયણ નગર અને હસનવાડી સહિતના વિસ્તારમાં ફૂટ શાખા ફરી વળી રાજ્ય…