Browsing: Rajkot

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એવીપીટી કોલેજનાં કેમ્પસમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ કાતે એઆઈસી દ્વારા આઈડીયાથ્રોન સ્ક્રીનીંગનું આયોજન કરાયું હતુ જીટીયુના ઈન્કયુબેશન સેન્ટર એઆઈએમ, એનઆઈટીઆઈ આયોગ દ્વારા…

અખિલ ભારતીય ઔદીચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશન દ્વારા સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયાને ‘કલા સાધના’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગરવા ગિરનારની ગોદમાં પ્રેરણાધામ ખાતે અખિલ ભારતીય…

રેસકોર્સમાં ગીતા જ્ઞાનયજ્ઞના દ્વિતીય દિને વૈષ્ણવાચાર્યો અભિષેક મહોદય તથા શૈલેષકુમારજી મહારાજનું આગમન; શ્રોતાઓને વચનામૃત દર્શનનો લાભ મળ્યો; આજે સાંજે રંગ મહેલનો મનોરથ, કાલે પલનાનંદ મહોત્સવ રાજકોટના…

બાળકા માટે અનુરૂપ સ્કુલ પસંદ કરવામાં વાલીઓને મદદરૂપ થવા પ્રિમીયર સ્કુલ એકસ્પો: કાલે છેલ્લો દિવસ બાળકો માટે અનુરૂપ સ્કુલ પસંદ કરવાની બાબત વાલીઓને મુંઝવણમાં મૂકે છે.…

કોર્પોરેશનની હદમાં ૧૯૯૮માં ભળેલા રૈયા, નાના મવા અને મવડી તા વર્ષ ૨૦૧૫માં ભળેલા કોઠારીયા અને વાવડી ગામમાં ૨૦૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામો હા ધરાયા: મેટ્રો…

યુકે, ફિલીપાઈન્સ સહિતના દેશોના પ્રોફેસરો છાત્રોને મદદરૂપ થયા નવા સ્ટાર્ટઅપને આગળ ધપાવવા અને સ્થાપેલા બિઝનેસના ગ્રોથ માટે આર.કે. યુનિવર્સિટીમાં મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

૨૦૦૭માં કટોકટી લાદવા બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસમાં પાકિસ્તાનની વિશેષ કોર્ટે આપ્યો ચોંકાવનારો ચુકાદો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને વિશેષ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પાક. લશ્કરના…

૩૬ નગર સેવકોના ૭૩ પ્રશ્ર્નોથી બોર્ડ સમરાંગણમાં ફેરવાય તેવી સંભાવના: મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-૧ને કોર્પોરેશનમાં ભેળવવા સહિતની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે…

રેલવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ: જાન્યુઆરીના અંત સુધીમાં કામ શરૂ ાય તેવી સંભાવના ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર અંડરબ્રિજ અને…

અવિશ્વાસની દરખાસ્ત પુરવાર કરવા માટે યોજાનાર બેઠક પૂર્વે જ ચેરમેનની ખુરશી ખાલી થઈ ગઈ રાજકોટ જિલ્લાના પંચાયતની કારોબારી સમિતિના ચેરમેને આજે સવારે રાજીનામુ ધરી દીધું છે.…