Browsing: Surendranagar

પદયાત્રીઓની પાછળ ચાલતી પીકઅપ વેનને ટ્રેલરે ટકકર મારતા સર્જાયો ગોઝારો અકસ્માત સુરેન્દ્રનગર ના પાટડી માલવણવિરમગામ હાઈ-વે પર દોલતપુરા ગામ પાસે મંગળવારે વહેલી સવારે પગપાળા પીપળી ધામ…

ચુડા પોલીસને બાતમી મળેલ કે કારોલ ગામના જયપાલસિંહ ચંદ્રસિંહ ઝાલા વાળાઓ પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો રાખી વેચાણ કરતા હોય. તેવી હકીકત આધારે…

સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા મા મીટીંગ રાખવામાં આવેલ જેમાં જી.યુ.ડી.સી અંતર્ગત ચાલતી પાણીની તથા ભૂગર્ભ ગટર યોજનાના અનુસંધાને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલીયા તથા ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા તથા ચીફ…

નિદાન કેમ્પનાં ૧૮૮ લાભાર્થીઓએ લાભ લીધો: ૧૩૩ જેટલા લાભાર્થીઓએ સ્થળ પર યોગક્રિયાઓ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્ન થકી આજે દેશમા લોકોની તંદુરસ્તી અને સુખાકારીમા વધારો…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનિન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને સંદતર ડામી દેવા માટે ડ્રાઇવ રાખેલ હોય જેથી એસ.ઓ.જી.…

ઠેર ઠેર ભરાયેલાં ગંદાં પાણીથીરહીશોનેહાલાકીમચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાવાનો ભયસબનમ ચૌહાણ. સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના વોર્ડ નંબર ૧૦માં આવેલા રતનપર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં ખુલ્લા મેદાન સહીત…

પિતરાઈ ભાઈ બહેન હોય લગ્ન ન થઇ શકતા કરી આત્મહત્યા  ઝાડ પર લટકેલી હાલતમાં બંનેની લાશ મળી આવતા ચકચાર… પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી…

ગુજરાતમા મહિલા સુરક્ષાનો કાયદો માત્ર નામનો જ હોય તેવુ લાગે છે પરંતુ રાજ્યમા એક ખાનગી સવેઁ મુજબ દર ત્રણ મિનિટે એક મહિલા બળાત્કારનો શિકાર બનતી હોવાનો…

સુરેન્દ્રનગર જીલ્લા ના રતનપર મા અનેક રજૂઆતો બાદ પણ હજુ ગંદા પાણી નો યોગ્ય નિકાલ થતો નથી જયાં ગંદુ પાણી ભરાયુ છે તેની બાજુ માં એક…

ધ્રાગધ્રા શહેરમા કેટલાક જુગારીઓ પોતાના અંગત સ્વાથઁ ખાતર રહેણાંક મકાનમા જુગારની ક્લબો ચલાવે રહ્યા છે. આ લોકો કાયદાની ઐસી-તૈસી કરી જુગારની ક્લબો ચલાવી જુગારીઓના દરરોજની કમાઇ…