Abtak Media Google News

ચુડા પોલીસને બાતમી મળેલ કે કારોલ ગામના જયપાલસિંહ ચંદ્રસિંહ ઝાલા વાળાઓ પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો રાખી વેચાણ કરતા હોય.2 70 તેવી હકીકત આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારુ કુલ બોટલો નં. ૧૯૦૨ કિ. રૂ ૭.૬૦ લાખ તથા ટ્રેકટર ટ્રોલી ની કિ. રૂ ૧.૫૦ લાખ તથા બે મો.સા. રૂ ૬૦ હજાર એમ કુલ કિ. રૂ ૯.૭૦ લાખના મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.