Browsing: Lifestyle

યોગ દિવસે દરેક જગ્યાએ તૈયારી ચાલી રહી છે. ત્યારે આ અવસરે બાબા રામદેવ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોગ કરશે તો બીજી તરફ મોદી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં…

જે લોકો ખોરાકમાં નિયમિત અખરોટ અને ક્નોલા ઓઈલ લેતા હોય તેમની ભૂખ કાબૂમાં રાખે એવાં હોર્મોન પેદા ાય છે. એમાં રહેલી પોલિઅનસેચુરેટેડ ફેટ્સની હાજરીી ભૂખને ક્ધટ્રોલ…

જ્યારે હૃદયના ધબકારામાં કોઈ પ્રકારની તકલીફ આવે, ખાસ કરીને ધબકારા ઘટી જાય ત્યારે એક ઇલેક્ટ્રિક ડિવાઇસ હાર્ટમાં ફિટ કરવામાં આવે છે; જે ધબકે છે અને દરદીના…

આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન ‘એન્ટિડિપ્રેશન’ અથવા ‘મુડએલિવેટર્સ’ ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક…

ચોમાસામાં જે રોગોનો વ્યાપ વધી જાય છે એમાં પેટ સંબંધિત રોગો ઘણા હોય છે, કારણ કે ચોમાસામાં મલિન પાણીની સમસ્યા રહે છે. વાઇરલ ઇન્ફેક્શન, કોલેરા, ટાઇફોઇડ,…

ગરમીની સિઝનમાં સ્વિમિંગપૂલમાં એરોબિક્સ એકસર્સાઇઝ કરવાનું ચલણ વધ્યું છે. જોકે તમને હાઇબ્લડપ્રેશર હોય તો આવું કરવું ન જોઇએ. હાઈપરટેન્શનના દર્દીઓ એરોબિકસ એકસર્સાઇઝ કરે ત્યારે તેમને અચાનક…

ફિલ્મ ફિતૂરની કેટરિના કૈફ જેવી ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો, કઈ રીતે કરવી એ જાણો તાજેતરમાં આવેલી કેટરિના કૈફ અને આદિત્ય કપૂરની ફિતૂર ફિલ્મમાં…

આ મેકઅપમાં આઇબ્રોને કિ કરવા એના પર ત્રણી ચાર કોટ લગાવવામાં આવે છેઅરેબિયન મેકઅપનું નામ સાંભળતાં જ આપણને આરબ દેશની મહિલાઓ આંખ સામે આવી જાય છે.…

મુંબઈમાં છેલ્લાં બે વર્ષમાં આ મૃત્યુના આ પહેલા કેસ હતા. સ્વાઇન ફ્લુ એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન છે, પરંતુ અમુક કેસમાં એ ગંભીર સાબિત ાય છે. ખાસ…