Browsing: Offbeat

હવે પત્ની કે ઓફીસમાં ખોટુ બોલવું મુશ્કેલ હી નહીં નામૂમકીન તમને હવે ગૂગલ એપ તમારા નીઅર અને ડીઅરનું એકઝેકટ લોકેશન જાણી આપશે. રંગીલા મિજાજના પતિ ઓફીસમાં…

આધુનિક સમયમાં સેલ્ફીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર પોસ્ટ કરવાનું અને સેલ્ફીને જોવાનું ચલણ ખૂબ વધી ગયું છે. જો કે એનાથી મનોવૈજ્ઞાનિક રીતે નકારાત્મક અસર…

રાજકોટની પ્રખ્યાત ખાણી-પીણીની દુકાનો તથા હોટલો :  મયૂર ભજિયા મનહરના સમોસા-ભજિયા ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા રામ ઔર શ્યામના…

ગીરગાયના દુધમાં ૦.૭ ટકા અને મુત્રમાં ૦.૩ સોનું: દુધના નિયમિત સેવનથી કોઢ,        આંખના નંબર, સાંધાના દુ:ખાવા સહિતની પરેશાનીથી મુક્તિ:હાડકાનું કેલ્શીયમ કયારેય નથી ઘટતુ…

બેંગલુરૂના ઈન્સ્ટીટયૂટમાં તજજ્ઞ ડોકટરોએ કર્યો અભ્યાસ સોશિયલ મીડિયાની મહત્વની અને લોકો માટે નિહાયત જરૂરી બની ગયેલી એપ્લીકેશન વોટસએપ લોકોની ઓછામાં ઓછી પ્રતિદિન ૧૦૦ મિનિટની નીંદર છીનવી…

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર, દૂધની ચકાસણી કરવી કોઇ મુશ્કેલ કામ પણ નથી. ઘર પર જ સરળતાથી ભેળસેળ દૂધની ઓળખી શકાય છે. આજે…

‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા, વધુ કાર્બન ડાયોક્સાઇડ, વધુ શારિરીક વ્યાયામ અને દારૂનું સેવન કરનારા લોકોને અન્ય કરતા વધુ મચ્છરો કરડે છે. આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી…

આશરે ૪૦૦૦ રેસ્ટોરન્ટનાં વોશ ‚મનો રૂ.૫ ચૂકવીને કોઈપણ વ્યકિત ઉપયોગ કરી શકશે: મહિલાઓ માટે વિશેષ સુવિધા. સામાન્ય રીતે લોકો બજારમાં ખરીદી કરવા ગયા હોય ત્યારે વોશ‚મ…

ભારતીય મુસાફરોની ગંદી આદત: ટોયલેટમાં પ્લાસ્ટિકની બોટલ, ડાયપર, ટીશ્યૂ ફેંકી દે છે: વેક્યૂમ ફ્લશ સિસ્ટમ ઠીક કરતા ટાઇમ લાગે છે. ભારતીય મુસાફરોની ‘ગંદી આદત’ એટલે કે…