Browsing: Special Days

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગૂ‚પૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂ‚પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં…

આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પાટડીના ઉદાસી આશ્રમ ખાતે ગૂ‚ભકિતમય માહોલ સર્જાયો હતો સંત શિરોમણી પરમ પૂજય બ્રહ્મલીન જગાબાપાના સમાધીના સાનિધ્યમાં અને પૂ. ભાવેશ બાપુના આશિર્વચન માટે…

ગુરૂનું પાદુકા પુજન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી:; ભાવીકો ભાવ વિભોર ગાઢ અંધકારમાંથી પૂર્ણ પ્રકાશ તરફ દોરી જનાર ગુરૂદેવનું ઋણ ચૂકવવા ભાવીકો ઉમટી પડયા:…

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ: ગુરુપુર્ણિમા હિન્દુ અને બોદ્ધ ધર્મમાં માનવમાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની…

કારગીલ યુદ્ધનો દિવસ હિન્દુસ્તાનના દરેક લોકોના દિલમાં વિજયનો અહેસાસ કરાવે છે. કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર સપુતોની કેટલીક યાદો આપણી આંખો આજે પણ ભીંજવી નાખે છે.…

સ્વામિનારાયણ ગુરૂકુલ ગોંડલ રોડની દેશ અને દુનિયાની ૩૫ શાખાઓમાંથી પધારેલ સંતોને મહંત દેવકૃષ્ણદાસજીએ વિશેષમાં કહ્યું હતું કે, દરેકને માથે અનુશાસન જરૂરી છે. કન્યા અને સાધુ ઉપર…

અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનના ઉજાશ તરફ લઇ જાય તે ગુરૂ અષાઢ સુદ પુનમને શુક્રવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે આ દિવસને વ્યાસ પુર્ણિમા પણ કહેવામાં આવે છે.…

વિશ્વ વંદનીય પૂજ્ય તારક તીથઁકર પરમાત્માએ ગુરુનું મહત્વ બતાવતાં જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં ફરમાવ્યુ કે ઉપકારી ગુરુદેવનો ઉપકાર જીવનમાં કદી વાળી શકાતો નથી.જૈન શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો…

૨૦૧૯ સુધીમાં એરપોર્ટનો પ્રથમ ફેઝ તૈયાર થશે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એએસઆઈ)એ તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે એક ડીલ પૂર્ણ કરી છે. આવતા મહિને ૨૦૦૦ કરોડના…

26 જુલાઇ 1999આ ભારતીય સેનાએ પાકિસ્તાનને કારગિલ જંગમાં હરાવ્યું હતું. દર વર્ષે આજના દિવસે કારગિલ વિજય દિવસ તરીકે મનાવય છે. 8 મે 1999ના શરૂ થયેલી કારગિલ…