Abtak Media Google News

સ્ટેમ્પ વસુલાતમાં રાહત આપવા અંગે સરકારશ્રી સમક્ષ રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે . ઉદ્યોગો દેશ તથા રાજયના વિકાસમાં સહભાગી બની અર્થતંત્રને વધુ મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે . ત્યારે આવા ઉદ્યોગો રાષ્ટ્રિય તથા આંતરરષ્ટ્રિય સ્તરે હરિફાઈમાં આગળ વધે અને તેઓને વધુ વેગ મળે તે શુભ આશય સાથે સરકા2ી દ્વારા અઢળક સ્કિમો તથા રાહત પેકેજો અમલમાં મુકેલ છે . જે સરાહનીય છે હાલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી , ગાંધીનગરએ જીઆઈડીસીના મેનેજીંગ ડિરેકટરીને જણાવ્યા મુજબ રાજયની જીઆઈડીસી વસાહતોમાં પ્રથમ પ્લોટ / શેડ ફાળવણી સમયે અને ભવિષ્યમાં આવી મિલ્કતોની તબદીલી સમયે થતા એગ્રીમેન્ટમાં સ્ટેમ્પ ડયુટી ભરવાપાત્ર થાય છે .

જીઆઈડીસીની કાર્યપધ્ધિતી મુજબ પ્લોટની ફાળવણી સમયે કે પ્લોટની તબદીલી સમયે ફાળવણીદાર તબદીલી કરાવનાર સાથે જરૂરી ડોકયુમેન્ટસ કરી તેઓના નામે પ્લોટ ફાળવણી ટ્રાન્સફર ( ટ્રાન્સફર ફી વસુલ લઈ ) કરે છે . જો ફાળવણીદા2/તબદીલ કરાવનારને સબ 2જીસ્ટ્રારની કચેરીમાં એગ્રીમેન્ટ રજીસ્ટર્ડ કરાવવાની જરૂર ન હોય તો તેવા કિસ્સામાં સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવતી નથી .

જયા 2ે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરીક્ષકના જણાવ્યા અનુસાર આવા એગ્રીમેન્ટ સ્ટેમ્પ ડયુટી વસુલ થવાને પાત્ર છે . આથી હાલમાં તબદીલી કરાવનાર નિગમ સાથે થયેલ લેખડીડ ઓફ એસાઈન્મેન્ટસનું સબ રજીસ્ટ્રાર ઓફિસમાં રજીસ્ટ્રેશન કરાવવા જાય છે ત્યારે તેમને આવા કિસ્સામાં અગાઉ જે તે સમયે ભરવાપાત્ર થતી બાકી રહી ગયેલ સ્ટેમ્પ ડયુટીની રકમ પણ ભરવાની થાય છે . અગાઉનાં પ્રથમ ફાળવણીદાર કે તબદીલી કરાવનારની કોઈ વિગત અંતિમ પ્લોટ ધા 2 ક પાસે ન હોય તે સ્વાભાવીક છે ત્યારે અગાઉની બાકી રકમ પણ અંતિમ પ્લોટ ધારકે ભ 2 વાની થતી હોવાને કારણે તેમના પર આર્થિક ભારણ વધવા પામે છે . જેના કારણે ઘણાં કિસ્સામાં આગળની દસ્તાવેજી અને તેને આનુસાંગીક કાર્યવાહી અટકી ગયેલ છે . આવા સંજોગોમાં ઉદ્યોગકારોને પડતું આર્થિક ભારણ અને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ લાવવા નીચે મુજબની રજુઆત ધ્યાને મુકીઅ છીએ .

આમ ઔઘોગીક વિકાસ જળવાઈ રહે તેમજ તેઓને કોઈપણ જાતની મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે ઉદ્યોગકા 2ોને જીઆઈડીસીમાં પ્લોટ ટ્રાન્સફર કરતા સમયે ભરવી પડતી ઉ 52ોકત અસહય ફી માં તાત્કાલીક ઘટાડો કરવા 2ાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી , ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતજી તથા શ્રી જગદિશભાઈ વિશ્વકર્માજી સમક્ષ 2 જુઆત કરવામાં આવેલ છે.

હા જીઆઈડીસીની કાર્યવાહી મુજબ થયેલ પ્લોટની પ્રથમ ફાળવણી તબદીલીના કિસ્સામાં અગાઉ લીઝડીડ ડીડ ઓફ એસાઈન્ટમેન્ટ જેવા લેખ રજીસ્ટર્ડ થયેલ નથી તેવા કિસ્સામાં ન ભ 2 વામાં આવેલ સ્ટેમ્પ ડયુટીની રકમ માફ કરવામાં આવે

જીઆઈડીસીની ટ્રાન્સફર ફી + સ્ટેમ્પ ડયુટી એમ થઈને કુલ થતી મોટી રકમમાં રાહત આપવા જીઆઈડીસીએ તેમની ટ્રાન્સફર ફી ને બદલે નાની એવી પ્રોસેસીંગ ફી વસુલ લઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.