Abtak Media Google News

દિવાળીના પર્વને વધાવવા સૌરાષ્ટ્રભરમાં આનંદ ઉલ્લાસ છવાયો છે.Dsc 5802દિવસે બજારોમાં ખરીદીની રોનક તો રાત્રીનાં દિવડા, ફટાકડા અને રંગોળીથી સજાવટ મહિલાઓ પોતાના આંગણામાં આકર્ષક રંગોળીઓ કરી રહી છે.Dsc 5803તસ્વીરમાં દેખાતી કંઈક એવી જ રંગોળીમાં રાધા-કૃષ્ણ અને ફલાવર્સ દ્રશ્યમાન થાય છે.Dsc 5807

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.