Abtak Media Google News

Whatsapp Image 2017 07 22 At 2.06.01 Pmહાલ રાજયભરમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ , રાજકોટ , મોરબી ,વગેરે શહરોમાં વરસાદના કારણે લોકોને ભારે હલાકી ભોવવી પડી રહી છે  ત્યારે  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.