Abtak Media Google News

દામનગર ખેડૂતો ની મશ્કરી કરતુ તંત્ર ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ દ્વારા તાર ફેન્સીગ યોજના નુ બાળ મરણ ખેડૂતો ને નિયત નમૂના માં દરખાસ્તો કરી જટિલ પ્રક્રિયા સોગંદનામાં સ્થળ સ્થિતિ ના નકશા ચતૃરસીમાં ના દાખલા ઓ સંમતિ ઓ અને સર્વે કરવા ના કામે મજૂરો રાખી સરકારી તંત્ર સાથે ઉજળી આશા એ ખેડૂતો ને સરકાર તરફ થી તાર ફેન્સીગ કરી આપવા ની યોજના વન વિભાગ તરફ થી અમલીકરણ કરાયેલ દિવસો સુધી લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં સર્વે કરાયેલ પછી શું ? ખેડૂતો ના પાક રક્ષણ માટે સરકારે કરોડો નુ બજેટ ફાળવ્યુ  તે માટે તંત્ર તરફ થી સર્વે પણ કરી ખેડૂતો પાસે દરખાસ્તો પણ મંગાવી અને ખેડૂતો ને ખર્ચ ના ખાડા માં ઉતાર્યા પણ તાર ફેન્સીગ યોજના નો લાભ કોઈ ખેડૂત ને મળ્યો નથી માત્ર દેખાવ કરતુ તંત્ર ખેડૂતો પાસે દરખાસ્તો મંગાવી તેનુ થયું શુ વન વિભાગ સ્પષ્ટતા તો કરે ખેડૂતો ની દરખાસ્તો ના નામે ફાળવેલ બજેટ ક્યાં? આ યોજના અંગે કોઈ નવી ગાઈડ લાઇન્સ કે સુધારા વધારા તો જણાવે  પાક રક્ષણ માટે સરકાર તરફ થી ખેડૂતો ના તારણહાર ગુજરાત સરકાર દ્વારા મંજુર કરાયેલ આ યોજના ચાલે છે કે કેમ ?કોનુ ક્યાં તાર ફેન્સીગ કર્યું ?

સર્વે ના નામે ખેડૂત અને વન વિભાગ દિવસો સુધી ધધે લાગ્યુ અને ખર્ચ કરી દરખાસ્તો કરનાર ખેડૂતો નો સરકાર ને સવાલ સર્વે વાળી દરખાસ્તો નુ શુ કર્યું ?વન વિભાગ મગ નુ નામ મરી પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.