Abtak Media Google News

તાઇવાન પર દબાણ વધારવા લશ્કરી કવાયતના નામે ચીનનું શક્તિ પ્રદર્શન: વિશ્વની ચિંતા વધારનાર

ચીનની સામ્રાજ્યવાદી નીતિ દરેક યુગમાં શાંતિપ્રિય વિશ્વ માટે ચિંતા નો વિષય રહી છે ,અત્યારે ચીન તાઈવાન પર હુમલો કરવા શરહદ પર તાબોટા મચાવી રહી હોય તેમ શનિવારે ચીનના પીપલ લીબ્રેશન આર્મી એ તાઇવાની સરહદે લશ્કરી કવાયતનું પગલું ભર્યું હતું અમેરિકાના પ્રવક્તા નેન્સી એ તાજેતરમાં જ તહેવારની મુલાકાત લીધી હતી ત્યારથી ચીન ધોંધવાઈ રહ્યું છે

ચાર દિવસ સુધી ચાલેલી આ લશ્કરની કવાયતમાં સરહદે યુદ્ધજેવો માહોલ ઊભો કર્યો છે  આ યુદ્ધ કવાયતમાં યુંધ વિમાનો સતત આકાશમાં ચકરાવે ચડ્યા છે ચીનની ખૂબ જ શક્તિશાળી ગણાતી વાયુદળની ઈસ્ટ કમાન્ડ દ્વારા ફાઈટર જેટ અને યુદ્ધ જહાજોની સાથે સાથે બેલેસ્ટિક મિસાઈલો ની પરીક્ષણ નજીકના ટાપુ પર  શરૂ કરી છે.

રવિવારે આખો દિવસ ચીનના યુદ્ધ ની સરહદે આર્મી દ્રીલ ની સામાન્ય પ્રક્રિયા ના નામે ઘૂમરા લેતા રહ્યા છે અને મિસાઈલો નો ખડકલો કરી દેવામાં આવ્યું છે બીજી તરફ ચાઈનીઝ અને યુદ્ધ જહાજો વચ્ચે સતત ઉંદર બિલ્લી નીરમત સર્જાઈ હતી માટે આ યુદ્ધ કવાયત માત્ર સામાન્ય પ્રક્રિયા ગણવામાં આવી છે પરંતુ વિશ્વના દેશો ને તહેવારની શરદીને શરૂ કરેલા આ તાબોટા ચિંતા નું કારણ બની રહી છે જ્યારથી અમેરિકા ના પ્રવક્તા નેન્સી એ તહેવારની મુલાકાત લીધી છે ત્યારથી ચીનના પેટમાં તેલ લેવડાવી છે અને ગમે ત્યારે હુમલો કરી દે તેઓ માહોલ સરહદે ઉભો કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.