Abtak Media Google News

ભારત સો સમાધાન કરવા ચીન અતિ મહત્વકાંક્ષી તવાંગ વિસ્તાર ઉપરી દાવો જતો કરવા તૈયાર

ભારતના અરૂણાચલપ્રદેશમાં આવેલો તવાંગ વિસ્તાર પર ઘણા સમયી દાવો કરી રહ્યું છે. આ વિસ્તારની સરહદ મામલે ચીન અને ભારત વચ્ચે વર્ષોથી તકરાર ચાલે છે. ત્યારે જમીનના આ વિવાદને રાજકીય અને ર્આકિ દ્રષ્ટિને ઉકેલવા માટે હવે ચીન આગળ આવી રહ્યું છે. ચીન અ‚ણાચલપ્રદેશનો મુદ્દો પડતો મુકી ભારત તરફ દોસ્તીનો હા લંબાવે તેવી આશા ચીનના પૂર્વ પોઈન્ટસમેન દ્વારા વ્યકત કરાઈ છે. ભારત અને ચીન સરકાર વચ્ચે ૨૦૧૩ બાદ અરૂણાચલપ્રદેશનો મુદ્દો મહત્વનો રહ્યો છે.જમીનના આદાન-પ્રદાનનો વિકલ્પ આ મુદ્દો ઉકેલી શકે તેમ છે. તવાંગ વિસ્તાર તીબેટ નજીક છે. જયાં બહોળી સંખ્યામાં બૌદ્ધોનો વસવાટ છે. બૌદ્ધોની સંખ્યા ભારત અને ચીનમાં મોટા પ્રમાણમાં છે. આ વિસ્તારને ચીન પોતાના કબ્જામાં લેવા માંગે છે.ત્યાંની સરહદ નકકી ની અગાઉ બન્ને દેશો વચ્ચે યેલી સંધી ‘સમજણ’થી આ સરહદ માપવાની રહે છે. અરૂણાચલપ્રદેશમાં ચીનના સૈનિકો ઘુસી જવાના બનાવો બનતા હોય છે તેની પાછળ પણ કેટલીક વખત સરહદો નકકી ન હોવાનું કારણ જવાબદાર હોય છે. હાલ ચીન અ‚ણાચલપ્રદેશનો મુદ્દો મુકી ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.