Abtak Media Google News

ચોરવાડના ઘુમલી ગામેમાં વિધાર્થી ને ઢોર માર મર્યાની ફરિયાદ ચોરવાડ પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરેલ છે સ્મિત યાદવ નામનાં વિધાર્થી ને લાકડીથી મારવામાં આવ્યો.

Advertisement
3 55

વિધાર્થી ને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા માર માર્યો હતો. અંકુર એજ્યુકેસન ગ્રૂપ સ્કૂલ ની શીક્ષીકા દ્વારા લાકડીઓ ફટકારાઈ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.