Abtak Media Google News

વોર્ડ નં.ર ના કોર્પોરેટર દ્વારા વિસ્તારના જુદા જુદા લોક ઉપયોગી કામોને મંજુર કરવામાં આવ્યા છે. જેના ભાગરુપે છોટુનગર કો. ઓપરેટીંગ હાઉસીંગ સોસાયટીમાં સાઇડના પડખામાં પેવીંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે વોર્ડ નં.ર ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, બાંધકામ સમીતી ચેરમેન મનીષ રાડીયા, આરોગિ સમીતી ચેરમેન જયમીન ઠાકોર, સોફીયા દલ, કોર્પોરેટર ધમેન્દ્ર મીરાણી, પૂર્વ કોર્પોરેટર અતુલ પંડીત, વોર્ડ નં.ર ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, મહામંત્રી જયસુખભાઇ પરમાર, છોટુનગર કો. ઓપ. હાઉસીગ સોસા. ના પ્રમુખ ડો. અરવિંદભાઇ ભટ્ટ, ઘનશ્યામભાઇ પંડયા, સંજયભાઇ રાજયગુરુ, સમીરભાઇ વસાવડા, હસુભાઇ ધંધુકીયા મહીલા મોરચા વોર્ડ નં.ર ના પ્રમુખ દીપાબેન કાચા, મહામંત્રી દેવ્યાનીબેન ધારાબેન વૈશ્ર્નવ સીમીબેન હર્ષિદાબા અને સોનીબેન, જે.ડી. ઉપાઘ્યાય રાજુભાઇ લાખાણી અને સરદાર બાગસિંદ અને બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.