Abtak Media Google News

પંજાબી એક્ટર દીલજીત દોસાંઝ ના પંજાબી ગીતો જયારે આવે છે ત્યારે લોકોમાં હોબાળો મચાવી દે છે. હાલમાંજ દીલજીત દોસાંઝ દ્વારા એક નવું આલ્બમ સોંગ રિલીઝ થયું છે. આ સોંગનું નામ “ હાઈ એંડ ” આઉટ હો ગયા છે. આ સોંગ સાંભળતાજ તમારા પગ આપમેળે થનગનવા લાગશે. આ સોંગ ૩ મિનીટ નું છે જેમાં દીલજીત દોસાંઝ પુરા જોસમાં રેપ કરતા જોવા મળ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.