Abtak Media Google News

ઇરાની ફિલ્મ નિર્માતા માજિદ મજીદીની પહેલી ભારતીય ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સ વિશ્વભરમાં વીસમી એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મથી શાહિદ કપૂરનો નાનો ભાઈ ઇશાન ખટ્ટર અને માલવિકા મોહનન બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે. બિયોન્ડ ધ ક્લાઉડ્સ ભાઈ બહેનના સંબંધને દર્શાવતી ફિલ્મ છે.  ફિલ્મને વિશ્વભરમાં એક જ દિવસે રિલીઝ કરવાની અમારી યોજના હોવાથી અમે રિલીઝ પાછી ઠેલી છે તેમ જ વીસમી એપ્રિલે આ ફિલ્મ એકસાથે ચાર હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શહીદ કપૂર નો નાનો ભાઈ ઇશાન ખટ્ટર પણ છે.વિશ્વભરમાં આ ફિલ્મને સિંગલ વિન્ડો રિલીઝ મળે તે માટે ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરાઇ હોવાની વાત ઝી સ્ટુડિયોઝના વેપાર પ્રમુખ સુજોય કટીએ જણાવી હતી.

Advertisement

બિયોન્ડ ધ ક્લાઉડ્સ ટ્રેઇલર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.