Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટર વસંતબેન માલવીની વર્ષ ૨૦૨૦-૨૧ નીગ્રાન્ટમાંથી ગીરનાર મજુર કોલોનીમાં વર્ષો જુનો પ્રશ્ર્ન હલ કર્યો છે. તેમજ આ વિસ્તારમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોક કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે જે ગ્રાન્ટમાંથી ૬.૯૦ લાખનું કામ હાથ ધરેલ છે.

Advertisement

આ તકે ઉ૫સ્થિત વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, કોપોરેટર વસંતબેન માલવી, વોર્ડ પ્રમુખ કેતનભાઇ ધનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, મહીલા પ્રમુખ ધરતીબા જાડેજા આગેવાનો જેન્તીભાઇ, નાગજીભાઇ ચાવડા, પ્રકાશભાઇ,વિપુલભાઇ તારપરા, કિશોરભાઇ વાગડીયા, અશ્ર્વીનભાઇ ભટ્ટી, સુરજભાઇ ડેર, મીતભાઇ, ધીરુભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ વાલજીભાઇ લકકડ, નટુભા સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.