Abtak Media Google News

ભયંકર આગમાં લાખોના મુદ્દામાલનું નુકશાન થયાનું અનુમાન 

સુરત,

ભેસ્તાન યુનિટી એસ્ટેટમાં આવેલ ખાતામાં આગ લાગતાં મોટી દુર્ઘટના ઘટી. આગની ઘટનાને લઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભાગદોડ મચી. આગમાં લાખોના મુદ્દામલને નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Whatsapp Image 2023 08 30 At 2.20.04 Pm 1

સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં કાપડના ખાતામાં આગ લાગી હોવાની જાણ થતાં સુરત ફાયર વિભાગની સાત મથકોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હઠધરાયા હતા. આગ લાગવાનુ કારણ હજુ અકબંધ. સદનસીબે આટલી ભયંકર આગ લગતા કોઈ જાનહાનિ થયી નથી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.