Abtak Media Google News

સુરતના સરોલી બ્રિજ વિસ્તારમાં ટેમ્પામાં  આગ લાગી

Screenshot 31

સુરતના સરોલી બ્રિજ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે . એમેજોનના ગોડાઉનમાં ટેમ્પોમાં આગ લાગી હતી  . એક ટેમ્પોમાં આગ લાગતા બીજો ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યો હતો  .

Screenshot 29

આગની  ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયર વિભાગના જવાનો દ્વારા  તાત્કાલિક આગ પર  કાબુ મેળવ્યો હતો  . સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી .

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.