Abtak Media Google News

“નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન અંતર્ગત શહેર પોલીસને મળી વધુ એક સફળતા. વર્તમાન સમયમાં વારંવાર ડ્રગ્સના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ પણ આ ડ્રગ્સ માફિયાને છોડવા નથી માગતી. બસ એજ રીતે તેના પર ચાંપતી નજર રાખીને બેઠી છે. પોલીસની સતર્કતાથી ડ્રગ્સ ડિલરને પકડી પડ્યા છે.

Advertisement

મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડસુરતના રીંગ રોડ વિસ્તારમાંથી ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન-4ની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી કરી ધરપકડપોલીસ પૂછપરછમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેથી લાવ્યા હતા

ત્રણેય આરોપીઓ પૈકીનો એક આરોપી કાપડના ધંધા સાથે સંકળાયેલ, અન્ય એક આરોપી સમોસાની લારી ચલાવે છે જ્યારે અન્ય એક ઓલા કંપનીમાં ડ્રાઇવિંગ ના ધંધા સાથે જોડાયેલ છે. ફોર વહીલ કાર અને એમડી ડ્રગ્સ ના જથ્થા સહિત સાત લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કર્યો જપ્ત આરોપી રેહાન ,અરબાઝ અને એઝાંઝની ધરપકડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.